Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mother's Day Celebration: ત્રિવેદી બ્રાહ્મણ મહિલાઓએ અમદાવાદમાં માતૃ દિવસની ઉજવણી કરી

Mother's Day Celebration: આજે વિશ્વ સ્તરે માતૃ દિવસની (Mother's Day) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વની દરેક સંતાન તેની મા માટે કોઈ ખાસ કાર્ય અથવા કોઈ અમૂલ્ય ભેટ આપીને આ દિવસની (Mother's Day) ઉજવણી કરશે. ત્યારે ગુજરાતમાં આવેલા અમદાવાદ...
mother s day celebration  ત્રિવેદી બ્રાહ્મણ મહિલાઓએ અમદાવાદમાં માતૃ દિવસની ઉજવણી કરી

Mother's Day Celebration: આજે વિશ્વ સ્તરે માતૃ દિવસની (Mother's Day) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વની દરેક સંતાન તેની મા માટે કોઈ ખાસ કાર્ય અથવા કોઈ અમૂલ્ય ભેટ આપીને આ દિવસની (Mother's Day) ઉજવણી કરશે. ત્યારે ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેર (Ahmedabad) માં માતૃ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

  • બ્રહ્મ સમાજનું કાંકરિયા ખાતે યોજાયું મહિલા સંમેલન

  • રાજસ્થાનથી આવેલા ત્રિવેદી બ્રાહ્મણ મહિલાઓનું સંમેલન

  • મહિલાઓ આગળ વધે તે હેતુથી મધર્સ ડે નિમિત્તે સંમેલન

મળતી માહિતી મુજબ, Ahmedabad શહેરમાં આવેલા કાંકરિયામાં આંતરાષ્ટ્રીય માતૃ દિવસ (Mother's Day ની ઉજવણી કરવામાં આવી. ત્યારે રાજસ્થાન (Rajasthan) થી આવેલી ત્રિવેદી બ્રાહ્મણ મહિલાઓ દ્વારા એક સંમેલનનું  (Mother's Day) આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સ્તરે મહિલાઓને જાગૃત કરીને આગવી ભૂમિકા ભજવે તે હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: VADODARA : “લાયસન્સ વાળી ગન છે, ઉડાવી દઇશ”, નજીવી બાબતે ધમકી

Advertisement

મહિલા સશક્તિકરણને લઈ કામો કરવામાં આવે છે

Mother's Day Celebration

Mother's Day Celebration

તે ઉપરાંત આ સંમેલનમાં 4 રાજ્યોની વિભિન્ન મહિલાઓ મોટી  (Mother's Day)  સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તે ઉપરાંત આ સંમેલનમાં Ahmedabad ની મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તે ઉપરાંત આ સંમેલન છેલ્લા અનેક વર્ષોથી અવિરત પણે કાર્યરત છે. તે ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ આ સંસ્થા દ્વારા Gujarat અને Rajasthan માં મહિલા સશક્તિકરણને લઈ કામો કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : MSU માં બી.કોમના સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે

સંમેલનમાં આશરે 250 મહિલાઓ ઉપસ્થિત રહી હતી

આ મહિલાઓ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ સંચાલિક મહિલા સમિત હેઠળ કાર્યરત છે. આ સંસ્થાના માહામંત્રી તરીકે હર્ષદભાઈ રતીલાલ પંડ્યા છેલ્લા 15 વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા છેલ્લા 110 વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થાની મહિલા ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ અને Rajasthan માં મહિલા જાગૃત કાર્યો કરે છે. ત્યારે આ સંમેલનમાં આશરે 250 મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં માતૃ શક્તિને જાગૃત કરવાનો ઉદ્દેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Students Trapped in Manali: મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા, બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર!

Tags :
Advertisement

.