Spa માં ખાસ સુવિધા લેતા પહેલા આટલું જાણો, પોલીસ પણ પકડશે નહીં!
- Massage Parlor ને સરકારી ચોપડે પણ મંજૂરી આપાઈ છે
- Massage Parlor માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા
- Massage Parlor અને સ્પા માટેના જરૂરી નિયમો
Massage Parlor Rules : હાલમાં, શહેરની અંદર દરેક રસ્તા પર Massage Parlor જોવા મળે છે. તો Massage Parlor ના માધ્યમથી લોકો લાખોમાં દર મહિને કમાણી કરી રહ્યા છે. પરંતુ અમુક Massage Parlor ની આડમાં યૌન ક્રિયાઓની સુવિધા આપવામાં આવતી હોય છે. જોકે આ મામલે અવારનવાર પોલીસ આ પ્રકારના Massage Parlor પર દરોડા પાડે છે.કરાણ કે... આ Massage Parlor માં દેહ વ્યાપાર કરવામાં આવતો હોય છે. આવા Massage Parlor માં દરોડા પાડતા જે લોકો પોતાની શારીરિક થાક દૂર કરવા માટે આવેલા હોય છે, તે પણ પોલીસના સકંજામાં આવી જાય છે.
Massage Parlor ને સરકારી ચોપડે પણ મંજૂરી આપાઈ છે
Massage Parlor એટલા માટે તૈયાર કરવામાં આવ્યા છે, આ આધુનિક જમાનામાં લોકો શારીરિક અને માનસિક રીતે ખુબ જ તણાવનો અનુભવ કરતા હોય છે. ત્યારે Massage Parlor માં અમુક ખાસ પ્રકારની પ્રાચીન અને આધુનિક થેરાપી આપવામાં આવે છે. જેના કારણે કોઈપણ વ્યક્તિનો શારીરિક અથવા માનસિક રીતે રાહત મળે છે. તે ઉપરાંત ઘણા દિવસોનો થાક માત્ર ગણતરીના કલાકોમાં ઉતરી જાય છે. તો Massage Parlor ને સરકારી ચોપડે પણ મંજૂરી આપવામાં આવી છે. Massage Parlor સ્થાપિત કરતા પહેલા અમુક ખાસ પ્રકારની કાનૂની પ્રક્રિયા કરવી પડે છે.
આ પણ વાંચો: Telangana High Court પ્રમાણે નંબર પ્લેટ વિના વાહન ચલાવવું ગુનાપાત્ર નથી!
Prostitution arrests in Asian massage parlors are down in Queens. Arrests for massage without a license? Up 1900%. 87% of the people charged with this crime are Asian immigrant women. pic.twitter.com/ClWb9X4RFE
— emilydwarfield.bsky.social (@EmilyDWarfield) March 19, 2021
Massage Parlor માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા
Massage Parlor માં ગેરકાનૂની રીતે દેહ વ્યાપારને રોકવા માટે કાનૂની ક્ષેત્રે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે Massage Parlor એ આ જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે. પરંતુ Massage Parlor આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. જેના કારણે દેહ વ્યાપારમાં વધારો થાય છે. અને જ્યારે Massage Parlor માં પોલીસ દરોડા પાડે છે. તે ઉપરાંત Massage Parlor માં આવતા નિર્દોષ નાગરિકો પણ અમુકવાર આ પ્રકારની ઘટનાનો શિકાર બને છે. જોકે Massage Parlor માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
Massage Parlor અને સ્પા માટેના જરૂરી નિયમો
Massage Parlor ને લઈ સરકારી ચોપડે દર્શાવવામાં આવેલા નિયમો અનુસાર, Massage Parlor અને સ્પાનો નિશ્ચિત સમય હોય છે. તેના અંતર્ગત મસાજની સુવિધા માત્ર સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી મળશે. Massage Parlor માં સીસીટીવી હોવા જરૂરી છે. Massage Parlor અને સ્પામાં કોઈપણ પ્રકારના બંધ રૂમને બનાવવામાં આવશે નહીં. Massage Parlor અને સ્પામાં આવેલા દરેક દરવાજા અનલોક રહેશે. મહિલા અને પુરુષો માટે મસાજ માટે અલગ સુવિધા અને રૂમ તૈયાર કરવામાં આવશે. Massage Parlor માં દરેક ગ્રાહક વર્ગનું ઓળખપત્ર, ઉંમર અને મોબાઈલ નંબર ચોક્કસ પણે રજિસ્ટર થવો જોઈએ.
આ પણ વાંચો: કેનેડાની કૂટનીતિ! ગુગલમાં કામ કરી ચૂકેલો ભારતીય નોકરી માટે વલખા મારી રહ્યો