Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં હિન્દુઓનું મરી માતા મંદિર રાતો રાત તોડી પાડવામાં આવ્યું

પાકિસ્તાનના કરાચીમાં 150 વર્ષ જૂનું મરી માતા મંદિર તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના મીડિયા હાઉસ ડોનના અહેવાલમાં જણાવાયું છે કે, કરાચીના સોલ્જર બજારમાં 150 વર્ષ જૂનું પવિત્ર મરી માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ...

પાકિસ્તાનના કરાચીમાં 150 વર્ષ જૂનું મરી માતા મંદિર તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના મીડિયા હાઉસ ડોનના અહેવાલમાં જણાવાયું છે કે, કરાચીના સોલ્જર બજારમાં 150 વર્ષ જૂનું પવિત્ર મરી માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ એક શોપિંગ પ્લાઝા માટે કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Pakistan : કરાંચીમાં 150 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.