Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Election Results 2024 Prediction: યોગેન્દ્ર યાદવ કે પ્રશાંત કિશોર કોની ભવિષ્યવાણી પડી સાચી?

Lok Sabha Election Results 2024 Prediction: Lok Sabha Election Result 2024 નું પરિણામ હવે માત્ર ગણતરીના કલાકોમાં સામે આવી જશે. જોકે મોટાભાગના રાજ્યોમાંથી ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ વખતે પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP કેન્દ્રમાં સરકાર બનાવશે....
lok sabha election results 2024 prediction  યોગેન્દ્ર યાદવ કે પ્રશાંત કિશોર કોની ભવિષ્યવાણી પડી સાચી
Advertisement

Lok Sabha Election Results 2024 Prediction: Lok Sabha Election Result 2024 નું પરિણામ હવે માત્ર ગણતરીના કલાકોમાં સામે આવી જશે. જોકે મોટાભાગના રાજ્યોમાંથી ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ વખતે પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP કેન્દ્રમાં સરકાર બનાવશે. જોકે જે રીતે BJP દ્વારા 400 પારના નારા લોકસભા ચૂંટણી 2024 ના પ્રચારમાં લગાવવામાં આવ્યા હતા. તે રીતના પરિણામો તો સામે આવ્યા નથી.

  • BJP બહોળા પ્રમાણમાં બહુમતી હાંસલ કરીને કેન્દ્રમાં સરકાર બનાવશે

  • કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે

  • BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે

તો બીજી તરફ રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે Lok Sabha Election Result 2024 ના પરિણામોને લઈ ભવિષ્યવાણી કરવમાં આવી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, BJP બહોળા પ્રમાણમાં બહુમતી હાંસલ કરીને કેન્દ્રમાં સરકાર બનાવશે. તો યોગેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, BJP પોતાના દમ પર 260 Lok Sabha Seat પણ પાર કરી શકશે નહીં.

Advertisement

કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે

Lok Sabha Election, Lok Sabha Election 2024, BJP, Congress, PM Modi, NDA

Lok Sabha Election, Lok Sabha Election 2024, BJP, Congress, PM Modi, NDA

Advertisement

તો પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, જે દિવસે PM Modi એ કહ્યું કે BJP 370 Lok Sabha Seat અને NDA 400 ના આંકડાને પાર કરશે. ત્યારે મેં તેમની આ વાતને શક્ય નથી, તેવું જણાવ્યું હતું. આ બધુ કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે. BJP માટે 370 નો આંકડો પાર કરવો મુશ્કેલ છે. તો બીજી તરફ એ પણ નક્કી છે કે, BJP 270 કરતા વધારે Lok Sabha Seat પર જીત હાંસલ કરશે. મને લાગે છે BJP ગત લોકસભા ચૂંટણીના પરિણામો અનુસાર આ વખતે પણ જીત મેળવશે અથવા તેના કરતા વધારે થોડી વધુ બેઠકો જીતશે.

BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે

તે ઉપરાંત બીજી તરફ યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, BJP એકલા હાથે 260 થી વધુ Lok Sabha Seat પાર કરી શકવામાં અસક્ષમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે છે. તે ઉપરાંત તેમણે પ્રશાંત કિશોરના દાવો સાથે સહમતી દર્શાવી હતી કે, BJPને 400 પારના નારા સાથે સત્ય સાબિત કરવું મુશ્કેલ છે.

 આ પણ વાંચો: Lok Sabha Election 2024 : PM મોદીએ અને અમિત શાહે કર્યો ચંદ્રબાબુ નાયડુને લગાવ્યો ફોન અને પછી…

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ

featured-img
સુરત

Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા

featured-img
રાષ્ટ્રીય

Covid19 મહામારી દરમિયાન કેરળ સરકાર લોકોના જીવ બચાવવાને બદલે ખિસ્સા ભરી રહી હતી : કોંગ્રેસ

featured-img
ક્રાઈમ

Ahmedabad ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પકડાયું ડ્રગ્સ, હાઈડ્રોફોનિક વીડ મામલે તપાસ શરૂ

featured-img
સ્પોર્ટ્સ

ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા કવાયત તેજ, 128 વર્ષ બાદ થઈ રહી છે વાપસી

featured-img
વડોદરા

Chhota Udepur: તંત્ર પ્રજાને સારા રોડ-રસ્તા આપવામાં વામણું પુરવાર થયુ

×

Live Tv

Trending News

.

×