Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો
Kyrgyzstan Riots: કિર્ગિસ્તાન (Kyrgyzstan) ની રાજધાની વિશ્કેક (Bishkek) માં સ્થાનિક નાગરિકો અને વિદેશી વિદ્યાર્થી (Students) ઓ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘટનામાં બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે મારપીટની ઘટના બની હતી. ત્યારે સ્થાનિક સુરક્ષા અધિકારીઓ દ્વારા આ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ વધુ એક ચોંકવનારી ઘટના સામે આવી છે.
Kyrgyzstan માં ભારતીય વિદ્યાર્થીઓ આવ્યા સંકટમાં
આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર
0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે
એક અહેવાલ અનુસાર, આ ઘટનામાં કિર્ગિસ્તાનની રાજધાની વિશ્કેકના સ્થાનિક નાગરિકોએ Pakistan, Bangladesh અને India મૂળના Students ઓ જે હોટલમાં રહેતા હતા. તેની પણ હમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલાની અંદર Pakistan અને Bangladesh ના અમુક વિદ્યાર્થીઓનું મોત નિપજ્યુ છે. ત્યારે આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024
આ પણ વાંચો: Video : Taiwan ની સંસદમાં જોરદાર હંગામો, સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી…
આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર
જોકે ભારતીય દૂતાવાસ (Indian Embassy) એ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર રહેવાની અને Indian Embassy સાથે સંપર્ક બાંધી રાખવાની સલાહ આપી છે. તેની સાથે ભારતીય વિદ્યાર્થી (Indian Students) ઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષ મોટા પ્રમાણમાં Indian Students ઓ તબીબી શિક્ષણ મેળવવા માટે કિર્ગિસ્તાન જતા હોય છે. ત્યારે હાલમાં, Kyrgyzstan માં આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર છે.
⚠️ Graphic Content ⚠️
Indian embassy asked Indian students to stay indoors in Bishkek.
Local Muslims of Kyrgyzstan killed 4 Pakistani students and continuously attacking.
Now they are targeting Indian students to coz of similar looks.
It all started when Pakistani students… pic.twitter.com/fxyLF1SafV
— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 18, 2024
આ પણ વાંચો: India-Russia વચ્ચે મોટો કરાર થવા જઈ રહ્યો છે, રશિયામાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળશે…
0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે
We are in touch with our students. The situation is presently calm but students are advised to stay indoors for the moment and get in touch with the Embassy in case of any issue. Our 24×7 contact number is 0555710041.
— India in Kyrgyz Republic (@IndiaInKyrgyz) May 18, 2024
India In Kyrgyz Republic ના ટ્વિટર એકાઉન્ટે જાહેર કર્યું છે કે, Indian Students ઓ સાથે સતત સંપર્ક કાર્યરત છે. તો બીજી તરફ હાલમાં સ્શિતિ કાબૂમાં છે. તેમ છતાં Indian Students ઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ઘરની અંદર જ રહે. કોઈ પણ આકસ્મિક ઘટનાનો અહેસાસ થાય ત્યારે તાત્કાલિક ધોરણે 0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે.
આ પણ વાંચો: Crypto King Alleged: યુવાનો સાથે છેતરપિંડીના મામલે Aiden Pleterski ની કરાઈ ધરપકડ