કોણ છે તે જેના પ્રેમમાં 15 વર્ષથી પડેલી છે Keerthy Suresh અને શું બંને લગ્ન કરશે?
- કીર્તિ અને એન્ટનીની પ્રેમ કહાની જુવાનીમાં શરૂ થઈ
- કીર્તિ અને એન્ટની બંને કોચ્ચિમાં પ્રથમ વખત મળ્યા
- Keerthy Suresh નું નામ અનેક પુરુષ સાથે જોડવામાં આવ્યું
Keerthy Suresh To Marry Longtime Boyfriend : સાઉથની સુંદરી અને ફેમસ અભિનેત્રી Keerthy Suresh એ ચર્ચાઓનો માહોલમાં સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. કારણ કે... અભિનેત્રી Keerthy Suresh ના લગ્નની વાતોએ ચર્ચાઓના બજારને ગરમ કર્યું છે. એવુ સામે આવી રહ્યું છે કે, અભિનેત્રી Keerthy Suresh પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ Antony Thattil સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. અનેક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેત્રી Keerthy Suresh ગોવામાં બોયફ્રેન્ડ Antony Thattil સાથે લગ્ન કરશે. તો ગોવામાં લગ્નના સમયે માત્ર અંગત લોકો જ હાજર રહેશે.
કીર્તિ અને એન્ટનીની પ્રેમ કહાની જુવાનીમાં શરૂ થઈ
જોકે Keerthy Suresh ના લગ્નની વાતો અનેકવાર ફેલાયેલી છે. ત્યારે અનેકવાર તેમના પિતાએ આ અંગે નિવેદન આપતા આ તમામ વાતાઓને અફવા ગણાવી છે. ત્યારે તાજેતરમાં સામે આવી રહેલી ખબરોના અનુસાર કીર્તિ Antony Thattil સાથે ડિસેમ્બરમાં ગોવામાં લગ્ન માટેની તૈયારી કરી રહી છે. તો Keerthy Suresh અને Antony Thattil છેલ્લા 15 વર્ષથી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા છે. તે ઉપરાંત બંનેને અનેકવાર સાથે ડેટ ઉપર જોવામાં આવ્યા છે. એક અહેવાલના અનુસાર, આ Keerthy Suresh અને Antony Thattilની પ્રેમ કહાની શાળઓના સમયગાળામાં શરૂ થઈ હતી.
આ પણ વાંચો: Pakistan ની ટીવી હોસ્ટ Mathira નો સેક્સ વીડિયો ઓનલાઈન થયો લીક
Hahaha!! Didn’t have to pull my dear friend, this time!
I will reveal the actual mystery man whenever I have to 😉
Take a chill pill until then!PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU
— Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023
કીર્તિ અને એન્ટની બંને કોચ્ચિમાં પ્રથમ વખત મળ્યા
તે ઉપરાંત ગત દિવસોમાં Keerthy Suresh સોશિયલ મીડિયા ઉપર પોતાના મિસ્ટ્રી મેનના ખુલાસા અંગે પણ વાત કરી હતી.જોકે Antony Thattilએ દુબઈમાં એક ઉદ્યાગપતિ છે. Keerthy Suresh અને Antony Thattil બંને કોચ્ચિમાં પ્રથમ વખત મળ્યા હતા. દુબઈમાં આવેલી બે કંપનીઓના માલિક Antony Thattil છે. તો એન્ટ થાટિલે ખુબ જ પ્રાઈવેટ વ્યક્તિ છે. તે ઉપરાંત Keerthy Suresh એ ક્યારે પણ પોતાને સિંગલ તરીકે જણાવી નથી. તો હવે, એવી આશાઓ લાગી રહી છે કે, Keerthy Suresh પોતાના બોયફ્રેન્ડ Antony Thattil માટે ખુલીને વાત કરશે.
Keerthy Suresh નું નામ અનેક પુરુષ સાથે જોડવામાં આવ્યું
જોકે Keerthy Suresh નું નામ આ પહેલા અનેક પુરુષ સાથે જોડવામાં આવ્યું છે. તાજેતરમાં Keerthy Suresh એ ફરહાન બિન લિયાકત સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોય, તેવી પણ ખબરો સામે આવી હતી. પરંતુ આ અફવાઓ સાબિત થઈ હતી. ત્યારબાદ Keerthy Suresh નું નામ સાઉથના પ્રખ્યાત સંગીત નિર્માતા અનિરુદ્ધ રવિચંદરના સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે આ વાત પણ ખોટી સાબિત થઈ હતી. ત્યારે હવે, એ સ્પષ્ટ થયું છે કે, Keerthy Suresh કોઈપણ સેલિબ્રિટીને ડેટ નથી કરી રહી.
આ પણ વાંચો: 50 Sexiest Asian Men ની યાદીમાં Vivian Dsena ટોપ પર