Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JDU MLAs disappeared: Tejashwi Yadav સાથે બિહારમાં રમાયેલા દાવનો તેમની પત્નીએ કર્યો મોટો ખુલાસો

JDU MLAs disappeared: બિહારમાં ફરી એકવાર Nitish Kumar એ રાજકારણમાં મોટા બદલો નોંધ્યા છે.તેના કારણે બિહારમાં 12 ફેબ્રુઆરીએ Nitish Kumar નો litmus test થશે. તેમણે વિધાનસભાના ફ્લોર પર NDA એ સરકારની બહુમતી સાબિત કરવી પડશે. litmus test પહેલા બિહારમાં રાજકીય...
jdu mlas disappeared  tejashwi yadav સાથે બિહારમાં રમાયેલા દાવનો તેમની પત્નીએ કર્યો મોટો ખુલાસો

JDU MLAs disappeared: બિહારમાં ફરી એકવાર Nitish Kumar એ રાજકારણમાં મોટા બદલો નોંધ્યા છે.તેના કારણે બિહારમાં 12 ફેબ્રુઆરીએ Nitish Kumar નો litmus test થશે. તેમણે વિધાનસભાના ફ્લોર પર NDA એ સરકારની બહુમતી સાબિત કરવી પડશે.

Advertisement

  • litmus test પહેલા બિહારમાં રાજકીય હલચલ
  • રાજશ્રી યાદવનું ટ્વિટ 17 વિધાયક પર
  • RLD પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનો દાવો

litmus test પહેલા બિહારમાં રાજકીય હલચલ

Nitish Kumar ના લિટમસ ટેસ્ટ પહેલા બિહારમાં રાજકીય હલચલ ઝડપથી થઈ રહી છે. Congress ના અનેક ધારાસભ્યો હૈદરાબાદ પહોંચી ગયા છે. અહીં Tejashwi Yadav ની પત્ની રાજશ્રી યાદવે પણ મોટો દાવો કર્યો છે. રાજશ્રી યાદવે મંગળવારે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને રાજકીય હલચલ વધારી દીધી હતી.

રાજશ્રી યાદવનું ટ્વિટ 17 વિધાયક પર

JDU MLAs disappeared

JDU MLAs disappeared

Advertisement

રાજશ્રી યાદવે લખ્યું - "Nitish Kumar ના 17 ધારાસભ્યો ગુમ થઈ ગયા છે. જો કે ફક્ત 4-5 ધારાસભ્યોથી JDU માં કામ થઈ જતું હતું. પરંતુ હવે, JDU નો અડધો ભાગ ગાયબ થઈ ગયો છે. બધાને ખબર હતી કે તેઓ સાથે મોટો દાવ રમાવવાનો છે. પરંતુ આટલો મોટો દાવ રમાશે તેવી કોઈને જાણ ન હતી. રાજશ્રી યાદવની આ પોસ્ટથી બિહારમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે.

RLD પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનો દાવો

RLD પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ બુધવારે દાવો કર્યો હતો કે NDA 12 ફેબ્રુઆરીએ ગૃહમાં બહુમત સાબિત કરશે. ગૃહમાં બહુમતી છે અને અમે તેને સાબિત કરીશું. તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે દાવો કર્યો કે RLD અને Congress ના ઘણા ધારાસભ્યો NDA એ નેતાઓના સંપર્કમાં છે. અમે Floor Test સરળતાથી જીતી જઈશું.

Advertisement

આ પણ વાંચો: Srinagar terrorist attack: શ્રીનગરના શહીદ ગુંજમાં આતંકવાદીઓએ કર્યો સામાન્ય લોકો પર ગોળીબાર

Tags :
Advertisement

.