Jaya Kishori એ ફેશન શૂટ કરાવ્યું! જાણો Viral Photos નું વાસ્તવિકતા
- Photos માં Jaya Kishori Model ની જેમ પોઝ પણ આપી રહી છે
- તેણીનો જમીન પર Model ની જેમ કાતિલ અંદાજ જોવા મળે છે
- આ પોસ્ટ @BeingSumit007 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી
Jaya Kishori Viral Photos : કથાવાચક અને Social Media ઈનફ્લુએન્સર Jaya Kishori ફરી એકવાર વિવાદોના વાદળો નીચે આવી છે. કારણ કે... Jaya Kishori ના અમુક ચોંકાવનારા ફોટો Social Media પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે કથાવાચક અને આધ્યામિક વ્યક્તિ તરીકે ભારતમાં આ પ્રકારના પ્રદર્શનને અમાન્ય માનવામાં આવે છે. તે ઉપરાંત આપણી સંસ્કૃતિ વિરુદ્ધ પણ માનવામાં આવે છે. જોકે આ પહેલા પણ Jaya Kishori તેની પાસે જે વસ્તુઓ છે, તેને કારણે ટ્રોલ થતી જોવા મળી છે.
તેણીનો જમીન પર Modelની જેમ કાતિલ અંદાજ જોવા મળે છે
એક અહેવાલ અનુસાર, Social Media પર કથાવાચક અને ગાય પ્રેમી Jaya Kishori ના અમુક ફેશન મોડેલ અંદાજમાં Photos વાયરલ થઈ રહી છે. જેના કારણે Jaya Kishori વિવાદનું કારણ બન્યું છે. તે ઉપરાંત લોકોના મુખે ચર્ચાનું વિષય બની છે. જોકે આ Photos માં Jaya Kishori Model ની જેમ પોઝ પણ આપી રહી છે. આ Photos માં Jaya Kishori એ લાલ રંગનો એક ડ્રેસ પહેર્યો છે. ત્યારે તેણીનો જમીન પર Model ની જેમ કાતિલ અંદાજ જોવા મળે છે. જોકે અનેક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ Photos દ્વારા તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
यह जया किशोरी @iamjayakishori की AI जनरेटेड तस्वीर है। बहुत से लोग इसे शेयर कर रहे हैं। लोल, उँगलियाँ देखो 🙄 बदनाम करने की एक असफल कोशिश।
कुछ लोग एक महिला कथावाचक के चरित्र पर व्यंग्यात्मक लहजे में टिप्पणियां कर रहे हैं।
मेरा जया किशोरी जी से वैचारिक विरोध है लेकिन
आज उनपर… pic.twitter.com/EZPn9DKLLP— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) December 10, 2024
આ પણ વાંચો: પત્ની અને સાસરિયાના ત્રાસથી પતિએ આત્મહત્યા પહેલા Video બનાવીને...
આ પોસ્ટ @BeingSumit007 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી
આ સિવાય ઘણા મીડિયા રિપોર્ટ્સના ફેક્ટ ચેકમાં એ પણ સામે આવ્યું છે કે, તેણીના Photos સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને AI ની મદદથી તેણીનો ફોટ એડિટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ Photos ને Jaya Kishori ના કોઈપણ ઓફિશિયલ એકાઉન્ટ સાથે શેર કરવામાં આવી નથી અને ન તો તેના પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી છે, જે દર્શાવે છે કે આ Photos AI જનરેટેડ છે. આ પોસ્ટ @BeingSumit007 નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ પોસ્ટને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: Pragya Nagra કોણ છે, જેનો 3 મિનિટનો સેક્સ વીડિયો થયો વાયરલ