Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JASDAN : માતાજીના માંડવામાં આવેલ 250 લોકો એક સાથે થયા બિમાર, જાણો શું હતું કારણ

જસદણના ગોખલાણામાં લોકોને ફૂડ પોઈઝનની અસર માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ તમામને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફૂટ પોઈઝનની અસર નાના બાળકોની સંખ્યા વધારે હતી JASDAN : જસદણમાં 250 કરતા વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના સામે...
jasdan   માતાજીના માંડવામાં આવેલ 250 લોકો એક સાથે થયા બિમાર  જાણો શું હતું કારણ
Advertisement
  • જસદણના ગોખલાણામાં લોકોને ફૂડ પોઈઝનની અસર
  • માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
  • તમામને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ફૂટ પોઈઝનની અસર નાના બાળકોની સંખ્યા વધારે હતી

JASDAN : જસદણમાં 250 કરતા વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના સામે આવી છે. જસદણના ( JASDAN ) ગોખલાણામાં લોકોને આ ફૂડ પોઈઝનની અસર જોવા મળી છે. ગોખલાણામાં માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા વિસ્તારમાં ચકચાર ફેલાયો છે. માતાજીના માંડવામાં આવેલા 250 ભક્તોને આ રોગની અસર જોવા મળતા હવે આરોગ્યતંત્ર દોડતું થયું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

Advertisement

Advertisement

જસદણના ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માતાજીના માંડવામાં ઘણા ભક્તો અહી આ માતાજીના માંડવનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા. જસદણમાં આ માતાજીના માંડવામાં રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમવાના કારણે 250 લોકોને એકસાથે જ ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Jamnagar : પૂનમ માડમ સામેના વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક

આ પણ વાંચો : Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

Tags :
Advertisement

Related News

featured-img
સુરત

Surat : વધુ એક હિટ એન્ડ રન, પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની-બાળકીને અડફેટે લીધા!

featured-img
ક્રાઈમ

Sabarkantha : બેંક કર્મી પાસેથી 15 લાખની લૂંટ મચાવનાર 3 પૈકી 2 ઝડપાયા, મુખ્ય આરોપી હજું પણ ફરાર

featured-img
ગુજરાત

Chhotaudepur : નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો પર ફર્યું તંત્રનું બુલટોઝર

featured-img
ગુજરાત

Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી

featured-img
ભાવનગર

Bhavnagarના ગારીયાધારમાં 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી મચી ગઈ ચકચાર

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

Trending News

.

×