Japan એ દરિયામાં કેમ બનાવી દિવાલ? કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો
- દરિયાકિનારે એક મજબૂત અને ઊંચી Wall બનાવી છે
- વિશાળ ઊંચાઈ ધરાવતા મોજાને આ Wall રોકી શકશે નહીં
- સુનામીમાંથી બોધપાઠ લઈને Japan એ આ Wallો બનાવી છે
Japan Sea Wall : Japan માં આવેલા 11 માર્ચ, 2011 ના રોજ વિનાશક 9.1 તીવ્રતાના ભૂકંપ પછી મહાસાગરમાં ઉદ્ભવેલી એક વિશાળ સુનામીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર થયા હતા. તે પછી Japan એ તેની સુરક્ષા માટે સમુદ્રમાં એક મોટી Wall બનાવવાનું નક્કી કર્યું હતું. જેને સીવોલ કહેવામાં આવે છે. Japan એ આ ઈજનેરી ચમત્કાર દ્વારા પોતાના લોકોને કુદરતી આફતોથી બચાવવાની નવી રીત અપનાવી છે.
દરિયાકિનારે એક મજબૂત અને ઊંચી Wall બનાવી છે
Japan વિશ્વના તે ભાગમાં છે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખી માટે જાણીતો છે. ક્યારેક આ કારણે સુનામી પણ આવે છે. Japan ની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં હંમેશા ભૂકંપ અને સુનામીનો ખતરો રહે છે. આ જ કારણે Japan આવી આફતોથી પોતાને બચાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. Japan એ તેના દરિયાકિનારે એક મજબૂત અને ઊંચી Wall બનાવી છે, જે સુનામીના મોજાને રોકવા માટે બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: આ રાજ્યમાં સિગારેટ અને તમાકુંના સેવન ઉપર લગાવી રોક, ઉલ્લંઘનકર્તા વિરુદ્ધ....
Japan's seawalls were built to keep tsunamis out. They've caused turmoil within: https://t.co/VtuAgKiozj
📸: Tadashi Ono pic.twitter.com/kQ8zLN09h0— WIRED (@WIRED) May 14, 2020
વિશાળ ઊંચાઈ ધરાવતા મોજાને આ Wall રોકી શકશે નહીં
આ Wall 2011 ની સુનામી પછી બનાવવામાં આવી હતી. જેમાં તેને અંદાજે 400 કિલોમીટર લાંબી અને 15 મીટર ઊંચી બનાવવામાં આવી છે. આ Wallને ખાસ વળાંકના આકારમાં ડિઝાઇન કરવામાં આવી હતી. Japan ની નવી દરિયાઈ Wall સુનામીના નાના મોજાને રોકવા માટે બનાવવામાં આવી છે. પરંતુ વિશાળ ઊંચાઈ ધરાવતા મોજાને આ Wall રોકી શકશે નહીં.
સુનામીમાંથી બોધપાઠ લઈને Japan એ આ Wall બનાવી છે
જોકે Japan એ વધારે પડતા જોખમો ધરાવતા વિસ્તારો માટે સુનામી કંટ્રોલ પાર્ક પણ બનાવ્યું છે. ત્યારે આપત્તિ વ્યવસ્થાપનમાં એક ઉદાહરણ Japan ની સી વોલ છે. વર્ષ 2011 ની સુનામીમાંથી બોધપાઠ લઈને Japan એ આ Wallો બનાવી છે, જે એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે. જોકે, Japan જાણે છે કે આ Wall કાયમ માટે રક્ષણ કરી શકશે નહીં, પરંતુ તે ચોક્કસપણે લોકોને રક્ષણ માટે વધારાનો સમય આપશે.
આ પણ વાંચો: Salaar 2 ની પ્રથમ ઝલક! અને ફરી એકવાર 3 વર્ષ માટે પ્રભાસ થયો કેદ...