Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IMD Rainfall Update Today: આજે 10 રાજ્યોમાં થશે તૂફાની પવન સાથે મેઘરાજાનો તાંડવ

IMD Rainfall Update Today: દેશભરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે આજરોજ હવામાન વિભાગે દેશમાં દરેક જિલ્લામાં Rainfall ને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગ અંતર્ગત આજરોજ કુલ 10 રાજ્યોમાં ભારે Rainfall ની ચેતવણી આપવામાં આવી છે. તો ભારે...
imd rainfall update today  આજે 10 રાજ્યોમાં થશે તૂફાની પવન સાથે મેઘરાજાનો તાંડવ

IMD Rainfall Update Today: દેશભરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે આજરોજ હવામાન વિભાગે દેશમાં દરેક જિલ્લામાં Rainfall ને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગ અંતર્ગત આજરોજ કુલ 10 રાજ્યોમાં ભારે Rainfall ની ચેતવણી આપવામાં આવી છે. તો ભારે Rainfall સાથે તૂફાની પવનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોટાભાગના રાજ્યોમાં રેડ અલર્ટ અને ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

  • કુલ 10 રાજ્યોમાં Rainfall ને લઈ ચેતવણી આપી છે

  • 16 જુલાઈ સુધી ભારે Rainfall ની ચિંતા વ્યક્ત કરી

  • છેલ્લા 2 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે

તે ઉપરાંત દિલ્હી-NCR માં ગઈકાલની મોટી રાતથી ભારે Rainfall થઈ રહ્યો છે. તો નોઈડામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે Rainfall ી ઝાપટા આવ્યા હતાં. તેથી હવામાન વિભાગે દિલ્હી-NCR સહિતા કુલ 10 રાજ્યોમાં Rainfall ને લઈ ચેતવણી આપી છે. તો દિલ્હી-NCR માં આજે મહત્તમ તાપમાન 38 અને ન્યુત્તમ તાપમાન 30 ડિગ્રી આંકવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ Uttar pradesh, Madhya Pradesh, Bihar, Rajasthan, Uttarakhand, Chhatisgarh, Jharkhand, Maharashtra, Punjab, Hariyana, Jammu-Kashmir અને Himachal Pradesh માં ભારે Rainfall ની આગાહી કરી છે.

Advertisement

16 જુલાઈ સુધી ભારે Rainfall ની ચિંતા વ્યક્ત કરી

તેની સાથે Meghalay, Gujarat, Goa, West Bengal, Sikkim, Andhra Pradesh, Karnataka અને Assam માં પણ ઝરમર Rainfall ની જાહેરાત થઈ છે. તો હવામાન વિભાગ અનુસાર દેશમાં 16 જુલાઈ સુધી મોટાભાગના રાજ્યોમાં ભારે Rainfall સાથે તૂફાની પવન ફૂકાશે. ત્યારે West Bengal, Sikkim, Bihar, Arunachal Pradesh, Assam, Meghalaya, Odisha, Goa, Konkan, Maharashtra, Kerala, Mahe, Lakshadweep, Karnataka, Gujarat, Andhra Pradesh, Yanam, Telangana, Marathwada, Rayalaseema, Tamil Nadu, Puducherry અને Karaikal માં 16 જુલાઈ સુધી ભારે Rainfall ની ચિંતા વ્યક્ત કરી છે.

Advertisement

છેલ્લા 2 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે

આ વખતે ચોમાસાની સિઝનમાં બિહારમાં ભારે Rainfall પડી રહ્યો છે. ગંગા અને કોસી સહિતની તમામ નદીઓના પાણીમાં વધારો થયો છે. નદીઓના ઉભરાતા સ્વરૂપને જોઈને લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બિહારમાં વીજળીને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આજે બિહારના 10 થી વધુ જિલ્લાઓમાં Rainfall નું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આ પણ વાંચો: University of Delhi: હવે દિલ્હી યુનિવર્સિટીમાં એક સાથે 2 ડિગ્રી માટે અભ્યાસ કરી શકશો!

Tags :
Advertisement

.