Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Visit: PM Modi ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

આવનાર 30 ઓક્ટોમ્બરના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન મહેસાણાના ખેરાલુમાં વિવિધ વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાત મુહર્ત કરવા આવી રહ્યા છે. જેને લઇ ભાજપની સાથે સાથે સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા...

આવનાર 30 ઓક્ટોમ્બરના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન મહેસાણાના ખેરાલુમાં વિવિધ વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાત મુહર્ત કરવા આવી રહ્યા છે. જેને લઇ ભાજપની સાથે સાથે સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ખેરાલુમાં PM ના પ્રોગ્રામને લઈને તંત્રએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એક લાખ લોકો બેસી શકે તેવો વિશાળ દોમ તૈયાર કરવામાં આવ્યો છે. PM જે સતેજ પરથી સભાને સંબોધન કરવાના છે તેને 20 ફૂટ કરતા વધુ ઊંચું બનાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : હિંમતનગર શહેરમાં બનાવટી દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા

Advertisement
Tags :
Advertisement

.