Gujarat ST બસના ભાવમાં વધારો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. 2014માં એસ.ટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ બસનું ભાડુ 0.64 પૈસાથી વધારીને 0.80 પૈસા કરવામાં આવ્યું છે જ્યારે એક્સપ્રેસ બસનું ભાડુ 0.68 પૈસાથી...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. 2014માં એસ.ટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ બસનું ભાડુ 0.64 પૈસાથી વધારીને 0.80 પૈસા કરવામાં આવ્યું છે જ્યારે એક્સપ્રેસ બસનું ભાડુ 0.68 પૈસાથી વધારીને 0.85 પૈસા કરવામાં આવ્યું છે.
Advertisement