Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : રસ્તા પર સિંહ પરિવારના આંટાફેરા, એકસાથે 7 સિંહનું પેટ્રોલિંગ Viral Video

અનેક ભાગોમાં આ દિવસોમાં ગરમીના પ્રકોપમાં વધારો થયો છે. ગરમીને જોતા લોકોએ પણ જરૂરી સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં અનેક વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ગુજરાતના અમરેલી નામના ગામમાંથી એક...
gujarat   રસ્તા પર સિંહ પરિવારના આંટાફેરા  એકસાથે 7 સિંહનું પેટ્રોલિંગ viral video

અનેક ભાગોમાં આ દિવસોમાં ગરમીના પ્રકોપમાં વધારો થયો છે. ગરમીને જોતા લોકોએ પણ જરૂરી સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં અનેક વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ગુજરાતના અમરેલી નામના ગામમાંથી એક વીડિયો (Viral Video) પણ સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video)માં ગરમીથી પરેશાન સિંહોનું એક જૂથ રસ્તાની વચ્ચે એકસાથે ચાલતું જોવા મળે છે. આ વીડિયો (Viral Video) રાજુલાના પીપાવાવ બંદરનો હોવાનું કહેવાય છે. જ્યાં સાત સિંહોને એકસાથે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેનો વીડિયો (Viral Video) બનાવવા લાગ્યા.

Advertisement

જાંગલના રાજાને પાણીની શોધમાં...

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, આકરી ગરમી વચ્ચે સિંહોનું એક જૂથ પાણી માટે ભટકી રહ્યું હતું. જો કે આ વિસ્તારમાં ક્યાંય પાણી ન હોવાથી જંગલનો રાજા એટલે કે સિંહ અહીં પહોંચી ગયો હતો. પીપાવાવ પોટમાં અને તેની આસપાસ સિંહોની સંખ્યા વધી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સિંહો અને અન્ય પ્રાણીઓ પીવાના પાણી માટે ભટકતા રહે છે. ઉનાળાની આકરી ગરમી અને તડકામાં સિંહો સવાર-સાંજ ખુલ્લા વિસ્તારોમાં ફરતા હતા. જો કે, એકસાથે 7 સિંહોના સમૂહનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો તેને જોવાની મજા માણી રહ્યા છે.

Advertisement

Video Viral થયો...

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો (Viral Video)ને શોધી રહ્યા છે. ખરેખર, તમને જણાવી દઈએ કે જે સમયે સિંહ અહીં ફરવા આવ્યો હતો તે સમયે આ સમાચાર ગામમાં વાયરલ થઇ ગયા હતા. આના થોડા સમય બાદ અચાનક ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું જેઓ સિંહના ટોળાનો વીડિયો (Viral Video) બનાવવા આવ્યા હતા.

આ પણ વાંચો : Banaskantha Lok Sabha ELection: C R Patil એ જનમેદની સામે કોંગ્રેસની ગેરનિતીઓ ગણાવી

Advertisement

આ પણ વાંચો : Patan : અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી આ મોટી વાત

આ પણ વાંચો : VADODARA : વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મતદારોને મળશે ડિઝીટલ ઇન્વિટેશન

Tags :
Advertisement

.