Giraffe Long Neck Research: કેમ જિરાફની ગરદન આટલી લાંબી હોય છે? વાંચો અહેવાલ....
Giraffe Long Neck Research: અંતરિક્ષ ઉપરાંત વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો માટે પ્રાણીઓમાં Giraffe એ સંશોધનનો મુખ્ય રહ્યો છે. કારણે કે... જ્યારથી વૈજ્ઞાનિક ક્ષેત્રની ઉન્નતિ થઈ છે, ત્યારથી જમીન, આકાશ અને બ્રહ્માંડ સહિત પ્રાણીમાં Giraffe એ ચર્ચાનો વિષય છે. કારણ કે... Giraffe એ પ્રાણીઓમાં સૌથી લાંબુ પ્રાણી છે. તે સહિત તેની વિશેષતાએ છે કે, લાંબી ડોક અને પાતળા એવા પગ તમને વિચાર કરવા પર મજબૂર કરે છે. ત્યારે એક અહેવાલ સામે આવ્યો છે કે, Giraffe ની લાંબી ડોક પાછળનું અસલ કારણ શું રહ્યું છે.
Female giraffe ની ગરદન નર Giraffe કરતા વધારે ઉંચી
ઉંચી ગરદન પાછળનું કારણ Female giraffe
ઉભા રહેવાની ઠબ પણ અન્ય પ્રાણીઓ કરતા અલગ
તો ચાર્લ્સ ડાર્વિનના વૈજ્ઞાનિકે એક અભ્યાસ રજૂ કર્યો છે. જોકે Giraffe ને પ્રાચીન કાળમાં રહેલા એક સિંગવાળા ખોડા જેને યૂનિકોર્ન કહેવામાં આવે છે. તેની સાથે તેની તુલના કરવામાં આવી હતી. તો 18 મી સદીની શરૂઆતથી Giraffe ને camelopard સાથે સરખાવવામાં આવ્યું છે. ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતે જણાવ્યું હતું કે, Female giraffe ની ગરદન પર તેમણે સંશોધન કર્યું હતું. Female giraffe તેની ઊંચાઈને કારણે લાંબા વૃક્ષો પર રહેલા ફળ-ફૂલ ખાય શકે છે. Female giraffe ની ગરદન નર Giraffe કરતા વધારે ઉંચી હોય છે. જેનું કારણ ગર્ભવસ્થા અને સ્તનપાન સામે આવ્યું છે.
You may recognize this long face as none other than Chifu, a male Masai giraffe who was born in San Diego back in 2009 to Nicky, who still resides at the Zoo. He was recently introduced back into our herd of ladies in hopes of growing a love co-neck-tion. 🦒 pic.twitter.com/AOY06BnPnK
— San Diego Zoo Wildlife Alliance (@sandiegozoo) March 2, 2024
ઉંચી ગરદન પાછળનું કારણ Female giraffe
Giraffe ખોરાકને લઈ અન્ય પ્રાણી કરતા વધુ પડતા નખરા કરતા જોવા મળે છે. કારણ કે... Giraffe એ અમુક નિશ્ચિત કરેલા ફળ-ફૂલ-પાંદડાઓનો જ ખોરાક કરે છે. તો તેઓ ઉંચાઈ પર રહેલા ફળ-ફૂલ-પાંદડાઓનો ખોરાક તરીકે ઉપયોગ વધારે કરે છે. તો અન્ય કોઈ એવું પ્રાણી નથી, જે Giraffe ની જેમ ઉંચાઈ પર રહેલા ફળ-ફૂલ-પાંદડાઓનું સેવન કરે. તો દરેક Giraffe ની ઉંચી ગરદન પાછળનું કારણ Female giraffe છે.
ઉભા રહેવાની ઠબ પણ અન્ય પ્રાણીઓ કરતા અલગ
Female giraffe માં વધતી પોષણ સંબંધી સમસ્યાઓને કારણે Giraffeની લાંબી ગરદાન થાય છે. તે ઉપરાંત Giraffeના ઉભા રહેવાની ઠબ પણ અન્ય પ્રાણીઓ કરતા અલગ હોય છે. તેમાં પણ કોઈક રહસ્ય રહેલું હશે, જેના કારણે Giraffe ની ગરદન લાંબી થતી થશે. જોકે Giraffeનો જ્યારે જન્મ થાય છે, ત્યારે નર જિરાફે Female giraffe ની સરખામણીમાં વધુ સીધી રીતે ઉભો રહી શકે છે. પરંતુ Female giraffe આવું કરી શકતી નથી.
આ પણ વાચો: Britain sex fest: બ્રિટનનું એવું ગામ, જ્યા ઉજવવામાં આવે છે Sex festival