સુરતમાં જંગલ સફારીની થીમ પર ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું
રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં અલગ-અલગ ગણેશ પંડાલમાં અલગ-અલગ થીમ જોવા મળી રહી છે. ત્યારે અહીં એક આવેલા એક ગણેશ પંડાલમાં જંગલ સફારીની થીમ રાખવામાં આવી છે. જેને જોઇ ભક્તો પણ ઘણા ખુશ જોવા...
Advertisement
રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં અલગ-અલગ ગણેશ પંડાલમાં અલગ-અલગ થીમ જોવા મળી રહી છે. ત્યારે અહીં એક આવેલા એક ગણેશ પંડાલમાં જંગલ સફારીની થીમ રાખવામાં આવી છે. જેને જોઇ ભક્તો પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement