Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આંગળીની સાથે ડીશ પણ ચાટી જવાય તેવા સ્પાઈસી મેક્સિકન પરાઠાં

મેક્સિકન પરાઠાં બનાવવા માટેની રીત:2 પેકેટ મેગી મસાલો 100 ગ્રામ અધકચરાં ક્રશ કરેલા રાજમાં100 ગ્રામ મકાઈ1 વાટકી જીણું સમારેલું કેપ્સીકમએક વાટકી ઝીણી સમારેલી ડુંગળીઆદુ-મરચા ની પેસ્ટલીંબુનો રસ ખાંડલીલુ લસણ1 ચમચી ચીલી ફ્લેક્સ1 ચમચી ઓરેગાનોમીઠુંતેલમરચું પાઉડરઘીબનાવવા માટેની રીત:કણક માટે એક વાટકી ઘઉંનો લોટ લઈ તેમાં 2 ચમચી સોયાબીનનો લોટ, 2 ચમચી રાગીનો લોટ અને 1 ચમચી જુવારનો લોટ લઈ મિક્સ ક
આંગળીની સાથે ડીશ પણ ચાટી જવાય તેવા સ્પાઈસી મેક્સિકન પરાઠાં
Advertisement
મેક્સિકન પરાઠાં બનાવવા માટેની રીત:
2 પેકેટ મેગી મસાલો 
100 ગ્રામ અધકચરાં ક્રશ કરેલા રાજમાં
100 ગ્રામ મકાઈ
1 વાટકી જીણું સમારેલું કેપ્સીકમ
એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી
આદુ-મરચા ની પેસ્ટ
લીંબુનો રસ 
ખાંડ
લીલુ લસણ
1 ચમચી ચીલી ફ્લેક્સ
1 ચમચી ઓરેગાનો
મીઠું
તેલ
મરચું પાઉડર
ઘી
બનાવવા માટેની રીત:
  • કણક માટે એક વાટકી ઘઉંનો લોટ લઈ તેમાં 2 ચમચી સોયાબીનનો લોટ, 2 ચમચી રાગીનો લોટ અને 1 ચમચી જુવારનો લોટ લઈ મિક્સ કરી, તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ,  મેગીનો મસાલો નાખી તેલનું મોણ નાખી લોટ બાંધી  20 મિનિટ રેસ્ટ આપવો.
  • હવે એક પેનમાં ઘી અને તેલ લઈ, તેમાં આદુ મરચાની પેસ્ટ, લીલુ લસણ અને કાંદા નાખી 2 મિનીટ સાંતળો. ત્યારબાદ તેમાં રાજમાં, થોડા ક્રશ કરેલા મકાઈ, કેપ્સિકમ, મેગીનો મસાલો નાખી સાંતળવું.
  •  ત્યારબાદ તેમાં મરચું પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી 5 મિનિટ સાંતળવું. ત્યારબાદ સ્ટફિંગને ઠંડુ થવા દેવું 
  • ત્યારબાદ બનાવેલ કણકમાંથી મોટી રોટલી વણી થોડી લાંબી કરો. 
  • ત્યારબાદ તેને ચારે બાજુ કાપી લંબચોરસ કરવી. ત્યારબાદ તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી પોકેટની જેમ પેક કરી ઉપરથી ફરી એક બે વેલણ મારી વાણી લેવું. ત્યારબાદ બનાવેલા પરાઠા ઘીથી શેકી લો.
  • પરોઠા સેઝવાન ચટણી સાથે સર્વ કરો.
Tags :
Advertisement

Related News

featured-img
video

Corruption in groundnut procurement : મગફળી ખરીદીમાં કૌભાંડ? હવે લાડાણી VS સંઘાણી

featured-img
video

EXCLUSIVE : મારી નજરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

featured-img
video

EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ

featured-img
video

Chhota Udepur જિલ્લામાં બિસ્માર રસ્તા અને પુલ, વાહનચાલકોના જીવ જોખમમાં

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

×

Live Tv

Trending News

.

×