Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં આ રીતે બને છે આ સબ્જી- 'વેજ. મીલી જુલી'

વેજ. મીલી જુલી બનાવવા માટેની સામગ્રી:કરી માટે: પાણી4 ચમચી તેલ2 ચમચી ઘી1 બાઉલ મલાઈ1 વાટકી મગજતરી1 વાટકી કાજુ ના ટુકડા2 સુકી ખારેક1 ટુકડો તજ3-4 સુકા કાશ્મીરી લાલ મરચાં1-2 લવિંગમીઠું4-5 કળી લસણ3 ડુંગળી4 ટમેટા1 લીલું મરચું1 ટુકડો આદુનમકલેયર માટે:કંદ એક ટુકડોનમક1/4 લીંબુ નો રસ1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરબટાકા નો સ્ટાચૅ જરૂર મુજબકોથમીરસ્ટફિંગ માટે:1 વાટકી પલાળેલા છોલે1 લીલું મરચું1 ટુકડો આદુ1/8 àª
ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં આ રીતે બને છે આ સબ્જી   વેજ  મીલી જુલી
Advertisement
વેજ. મીલી જુલી બનાવવા માટેની સામગ્રી:

કરી માટે: 
પાણી
4 ચમચી તેલ
2 ચમચી ઘી
1 બાઉલ મલાઈ
1 વાટકી મગજતરી
1 વાટકી કાજુ ના ટુકડા
2 સુકી ખારેક
1 ટુકડો તજ
3-4 સુકા કાશ્મીરી લાલ મરચાં
1-2 લવિંગ
મીઠું
4-5 કળી લસણ
3 ડુંગળી
4 ટમેટા
1 લીલું મરચું
1 ટુકડો આદુ
નમક
લેયર માટે:
કંદ એક ટુકડો
નમક
1/4 લીંબુ નો રસ
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
બટાકા નો સ્ટાચૅ જરૂર મુજબ
કોથમીર

સ્ટફિંગ માટે:
1 વાટકી પલાળેલા છોલે
1 લીલું મરચું
1 ટુકડો આદુ
1/8 ચમચી હળદર પાવડર
1/4 ચમચી છોલે મસાલા
1 વાટકી પનીર ટુકડા
કોથમીર
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર 
સવૅ માટે: કોથમીર
પીન્ક ક્રીમ
બનાવવા માટેની રીતઃ 
  • સૌ પ્રથમ છોલે, કાજુ, મગજતરી, સુકી ખારેકને બાફી લો.
  • હવે ટમેટા, ડુંગળી, મરચાંને શેકી લો.
  • હવે કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા ઉમેરો.
  • ડુંગળી,લસણ, ટમેટા, મરચું, આદુ, બાફેલા કાજુ, મગજતરી, સુકી ખારેક ઉમેરો. 5 મિનિટ માટે કૂક થવા દો.
  • હવે છોલેમાં આદુ, મરચા ઉમેરીને સેમી ક્રશ કરી તેમાં બધા મસાલા કરી મિક્સ કરી તેમાંથી બોલ બનાવી લો.
  • હવે કરીની સામગ્રીને ક્રશ કરી તેને ગાળી લો.
  • હવે કંદ ને ફોલીને તેમાં મસાલા કરો.
  • હવે કોફતા વાળી તેને અપ્પમ પેનમાં શેકી લો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બનાવેલી કરી, મલાઈ અને ઘી ઉમેરી 5 મિનિટ કુક કરો.
  • હવે તેમાં મીઠું ઉમેરી 5 મિનિટ કુક કરો.
  • હવે પ્લેટમાં કરી લઈ ઉપર કોફતા મુકી ઉપર ફરીથી કરી ઉમેરો.
  • ઉપર કોથમીર અને ક્રીમ ઉમેરી રાઈસ સાથે સર્વ કરો.
Tags :
Advertisement

Trending News

.

×