Ambaji : ભાદરવી પૂનમે માં અંબાને Gold નું દાન, જાણો કિંમત
ભાદરવી પૂનમે અંબાજીમાં 2 ભકતોએ સોનાનો હાર અને લગડીનું દાન કર્યું છે. હારનું વજન 225.520 ગ્રામ, જેની કિંમત 15,33,501 રૂપિયા છે. જ્યારે, બીજા એક ભક્ત દ્વારા 250 ગ્રામ સોનું દાન આપ્યું છે, જેમાં 100 ગ્રામનાં 2 અને 50 ગ્રામનું 1...
Advertisement
ભાદરવી પૂનમે અંબાજીમાં 2 ભકતોએ સોનાનો હાર અને લગડીનું દાન કર્યું છે. હારનું વજન 225.520 ગ્રામ, જેની કિંમત 15,33,501 રૂપિયા છે. જ્યારે, બીજા એક ભક્ત દ્વારા 250 ગ્રામ સોનું દાન આપ્યું છે, જેમાં 100 ગ્રામનાં 2 અને 50 ગ્રામનું 1 બિસ્કિટ ભેટ આપ્યું છે.
Advertisement