Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં દિવાળીના તહેવારની ખરીદીને લઈને બજારોમાં જામ્યો માહોલ

અમદાવાદમાં આજે ધનતેરસમાં લોકો પુજા કર્યા બાદ બજારમાં ખરીદી કરવા નીકળ્યા છે. દિવાળીની હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે છેલ્લી ઘડીએ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ખાસ કરીને લોકો ફટાકડા બજારમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે....

અમદાવાદમાં આજે ધનતેરસમાં લોકો પુજા કર્યા બાદ બજારમાં ખરીદી કરવા નીકળ્યા છે. દિવાળીની હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે છેલ્લી ઘડીએ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ખાસ કરીને લોકો ફટાકડા બજારમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઘણા બજારમાં શુક્રવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.