Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3 નો શું છે હેતુ, જાણો ચંદ્ર પર સેફ લેન્ડિંગ બાદ શું કરશે કામ

ભારતનો ઈતિહાસ રચવાની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ હવે 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર),...
chandrayaan 3 launch   ચંદ્રયાન 3 નો શું છે હેતુ  જાણો ચંદ્ર પર સેફ લેન્ડિંગ બાદ શું કરશે કામ

ભારતનો ઈતિહાસ રચવાની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ હવે 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રી હરિકોટાથી બપોરે 2:35 વાગ્યે થશે. ભારતના આ મિશન અંગે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ISRO દ્વારા આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવનાર ચંદ્રયાન-3 મિશન સાથે ભારત ચોથો દેશ બની જશે. ચંદ્રની સપાટી પર આ યાન ઉતારનાર ચોથો દેશ બની જશે.

Advertisement

આ પણ વાંચો : Delhi Rain : દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત વધારો, જુઓ Video

Advertisement
Tags :
Advertisement

.