Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Carrion Crow Report: કૈરિયન પ્રજાતિના કાગડાઓ માણસની જેમ 3 સુધી આંકડાનું ઉચ્ચારણ કરી શકે છે

Carrion Crow Report: કૈરિયન (Carrion) પ્રજાતિના કાગડા (Crow) ઓની સમજદારીનું વધુ એક પ્રમાણ સામે આવ્યું છે. એક અહેવાલમાં સામે આવ્યું છે કે આ કાગડા (Crow) ઓ 3 સુધીની ગણતરી કરી શકે છે. તે ઉપરાંત માનવીય બાળકોની જેમ બોલી પણ શકે...
carrion crow report  કૈરિયન પ્રજાતિના કાગડાઓ માણસની જેમ 3 સુધી આંકડાનું ઉચ્ચારણ કરી શકે છે

Carrion Crow Report: કૈરિયન (Carrion) પ્રજાતિના કાગડા (Crow) ઓની સમજદારીનું વધુ એક પ્રમાણ સામે આવ્યું છે. એક અહેવાલમાં સામે આવ્યું છે કે આ કાગડા (Crow) ઓ 3 સુધીની ગણતરી કરી શકે છે. તે ઉપરાંત માનવીય બાળકોની જેમ બોલી પણ શકે છે. જોકે કૈરિયન (Carrion) કાગડા (Crow) ઓને પાંખોવાળા વાંદરાઓ પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે.... તેમની સમજ શક્તિનું પ્રમાણ અન્ય પક્ષીઓ કરતા વધારે હોય છે.

Advertisement

  • Carrion Crow ઓની ગણતરી કરવાની શક્તિ માનવી જેવી

  • માણસ જેટલા કૈરિયન કાગડાઓ ચતુર હોય છે

  • ગિટાર અને ડ્રમના તાલે ગણતરી કરે છે

Carrion Crow ને મળેલા કોઈ પણ વ્યક્તિના ચહેરાને Carrion Crow ઓ ક્યારે પણ ભૂલતાં નથી. ત્યારે સાયન્સ પત્રિકામાં છપાયેલા એક અહેવાલ અનુસાર આ Carrion Crow ઓની ગણતરી કરવાની શક્તિ માનવી જેવી છે. ત્યારે માનવી સિવાય એકમાત્ર Carrion Crow ની પ્રજાતિ છે, જે માનવીની જેમ ગણતરી કરવામાં સક્ષમ છે. ત્યારે જર્મનની ટ્યૂબિંગેન યૂનિવર્સિટી (University of Tübingen, Germany) માં બાયોલોજિસ્ટ ડાયના લિયાઓ (Biologist Diana Liao) અને તેમના સાથિઓએ આ શોધ કરી છે.

આ પણ વાંચો: કરોડો લોકોએ શેર કર્યો All Eyes On Rafah વાળો ફોટો? જાણો કેમ આ ટેગ સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ

Advertisement

માણસ જેટલા કૈરિયન કાગડાઓ ચતૂર હોય છે

Biologist Diana Liao ના પ્રમાણે કૈરિયન પ્રજાતિના Carrion Crow ઓ ખુજ જ હોશિયાર અને ચતુર હોય છે. તે ઉપરાંત તેમની આદતો પણ માનવી જેવી હોય છે. Biologist Diana Liao એ સાયન્સ પત્રિકા (Science Magazine) ને જણાવ્યું હતું કે, Carrion Crow ઓની અમુક આદતોનો અભ્યાસ કરતા આ માહિતી સામે આવી હતી. માણસની એક ખાસ વાત એ છે કે કોઈ પણ શબ્દને તેના મુખ્ય સ્વર સાથે બોલવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: મોદી હારે તો સારું…જાણો કેમ ભારતના PM ની હાર ઇચ્છે છે પાકિસ્તાન

ગિટાર અને ડ્રમના તાલે ગણતરી કરે છે

ત્યારે આ Carrion Crow ઓને હાલમાં અરબી આંકડાઓ એકથી ચાર સુધી સીખવાડવામાં આવેલા છે. દરેક અંક પર કાગડા અલગ અવાજ કરે છે. તેના માટે ગિટાર અને ડ્રમ જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે... ગિટારના તાલ પર તે એક બોલે છે, અને ડ્રમના તાલ પર તે 3 બોલે છે. ત્યારે ગણતરી પૂરી થયા બાદ Carrion Crow ઓે પૈકી જેણે કોઈ પણ ભૂલ કર્યા વગર ગણતરી કરી હોય, તેને એક ખાવાની ખાસ કીટ આપવામાં આવે છે.

આ પણ વાંચો: 25 વર્ષ બાદ Pakistan એ પોતાની ભૂલ સ્વીકારી, જાણો શું હતો સમગ્ર મામલો…

Tags :
Advertisement

.