Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CA Student Suicide: હવે મારાથી સહન નથી થતું, આઈ એમ સોરી મમ્મી અને ભાઈ

CA Student Suicide: આઈ એમ સોરી મમ્મી અને ભાઈ, પણ હવે મારાથી સહન નથી થતું. હું હવે રીતે આગળ વધી શકું તેમ નથી. હતાશ અને નિરાશાના ધોધમાં વહેલી યુવતીએ આખરે જીવન ટૂંકાવ્યું. રાજકોટ શહેર (Rajkot) માં CA માં અભ્યાસ (Student...
ca student suicide  હવે મારાથી સહન નથી થતું  આઈ એમ સોરી મમ્મી અને ભાઈ

CA Student Suicide: આઈ એમ સોરી મમ્મી અને ભાઈ, પણ હવે મારાથી સહન નથી થતું. હું હવે રીતે આગળ વધી શકું તેમ નથી. હતાશ અને નિરાશાના ધોધમાં વહેલી યુવતીએ આખરે જીવન ટૂંકાવ્યું. રાજકોટ શહેર (Rajkot) માં CA માં અભ્યાસ (Student Suicide) કરતી 21 વર્ષની યુવતીએ માનસિક તણાવમાં (Student Suicide) આવીને જીવાદોરી સંકેલી હતી.

Advertisement

  • CAનો અભ્યાસ કરતી યુવતીએ કર્યો આપઘાત

  • સ્યુસાઈડ નોટ લખી યુવતીએ કર્યો આપઘાત

  • જાણો શું લખ્યું હતું યુવતીએ સ્યુસાઈડ નોટમાં?

મળતી માહિતી મુજબ, રાજકોટના ભક્તિનગરમાં રહેતી 21 વર્ષની માનસી ગઢીયા નામની યુવતી CA માં અભ્યાસ (Student Suicide) કરતી હતી. પરંતુ તેણી અભ્યાસમાં એકવાર નાપાસ (Student Suicide) થઈ હતી. ત્યારે તેણે આજરોજ સવારે પોતાના રૂમમાં પંખા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે સવાર માતા-પિતા યુવતીના (Student Suicide) રૂમમાં ગયા, ત્યારે આંખોની સામે દીકરીને લટકતી જોતા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

આ પણ વાંચો: Valsad બેઠક ભાજપને ફળશે કે કોંગ્રેસને..?

Advertisement

સ્યુસાઈડ નોટ લખી યુવતીએ કર્યો આપઘાત

CA Student Suicide

CA Student Suicide

તુરંત માતા-પિતાએ 108 બોલાવી દીકરીને હોસ્પિટલ (Student Suicide) લઈ જવાની ફરજ નિભાવી હતી. પરંતુ ઘટના સ્થળ 108 માં આવતા તબીબોએ યુવતી મૃતક જાહેર કરી હતી. ત્યારે આ ઘટનાને લઈ પરિવારજનોમાં આક્રંદ (Student Suicide) છવાયો છે. બે ભાઈ વચ્ચે વચ્ચેની એક બહેનને ગુમાવતા સોસાયટીમાં શોકનો માહોલ પ્રસરી વળ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad Mobile Thief: એક ફોન ચોરીની તપાસ દરમિયાન 23 મોબાઈલ ફોન ચોરીનો આરોપી સંકજામાં

જાણો શું લખ્યું હતું યુવતીએ સ્યુસાઈડ નોટમાં?

યુવતીએ અંતિમ ક્ષણોમાં એક ચિઠ્ઠી લખીને આપવીતી જણાવી હતી. તેમા લખ્યું હતું કે, આઈ એમ સોરીમ મને નથી ખબર હું આ કેમ કરું છું, પણ મારાથી સહન નથી થતું, મમ્મીએ-દાદાએ મને આટલું ભણાવી આટલા (Student Suicide) સુધી પહોંચાડી, પણ ઘણા સમયથી એવું લાગે છે કે, જે એમને મારા માટે વિચાર્યું છે એ મારાથી (Student Suicide) નથી થવાનું, હું ઘણી મહેનત કરું છું. પરીક્ષામાં ફેલ થઇ હતી. તો પણ મને ઘરેથી કોઈએ કાંઈ કીધું નહતું, હું મગજથી થાકી ગઈ છું. આખો દિવસ એકલા રહીને હું ઓવરથીકિંગ કરું છું. ભણાવવામાં (Student Suicide) મારા માટે જેટલું કરી શકાય એટલું કર્યું છે. આઈ એમ સોરી મમ્મી, ભાઈ ડેનિશ.

આ પણ વાંચો: કોળી મતદારોના પ્રભુત્વવાળા Surendranagar માં કોનું પલડું ભારે?

Tags :
Advertisement

.