Brazilian swimmer રાત્રે બોયફ્રેન્ડ સાથે પકડાતા ઓલિમ્પિકમાંથી કરાઈ બહાર!
Olympics કાયદાનું ઉલ્લંઘન કરતા રંગે હાથ પકડવામાં આવી
Ana Carolina Vieira એ સ્પર્ધામાં 16 માં સ્થાને આવી
બોયફ્રેન્ડ બ્રિયલ સૈન્ટેસે સમિતિની માફી માગ લીધી
Brazilian swimmer: તાજેતરમાં Paris Olympics 2024 માં એક મહિલાને ખેલક્ષેત્રમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. જોકે આ મહિલાને નિયમ ઉલ્લંઘન બદલ Paris Olympics 2024 ના ખેલક્ષેત્રમાંથી રદ કરી દેવામાં આવી છે. જોકે આ મહિલા ખેલાડી Brazil ની હતી. Brazil ખેલાડી એના કૈરાલિના એક તરવૈયા તરીકે Paris Olympics 2024 માં ભાગ લીધો છે. પરંતુ એના કૈરાલિને અન્ય તરવાની અમુક મેચ પહેલા તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.
Olympics કાયદાનું ઉલ્લંઘન કરતા રંગે હાથ પકડવામાં આવી
Brazil ની Swimmer Ana Carolina Vieira ને બોયફ્રેન્ડ સાથે Olympics Village ની બહાર ફરવાને કારણે Paris Olympics 2024 માંથી બહાર નીકાળી દેવામાં આવી છે. તે ઉપરાંત Swimmer Ana Carolina Vieira ને જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરતા રંગે હાથ પકડવામાં આવી હતી, ત્યારે પણ કોચ વિરુદ્ધ દલીલો કરવામાં આવી હતી. તે ઉપરાંત Swimmer Ana Carolina Vieira ને ભૂલ કરવા પર માફી માગવાની સલાહ આપવામાં આવી હતી. તો Swimmer Ana Carolina Vieira એ ઓલિમ્પિક સમિતી પાસે માફી માગી હોત, તો Swimmer Ana Carolina Vieira ને બહાર કરવા આવી ન હોત.
O Comité Olímpico do Brasil (COB), através de Gustavo Otsuka, o chefe da delegação, esclareceu que a nadadora Ana Carolina Vieira foi expulsa dos Jogos Olímpicos devido a uma visita turística, não autorizada, à Torre Eiffel 🇧🇷#jogosolímpicos pic.twitter.com/TFB0x00BcW
— A BOLA (@abolapt) July 30, 2024
આ પણ વાંચો: Paris Olympic 2024 : ટેબલ ટેનિસની રોમાંચક મેચમાં Shreeja Akula એ નોંધાવી જીત
Ana Carolina Vieira એ સ્પર્ધામાં 16 માં સ્થાને આવી
જોકે આ સંપૂર્ણ મામલો 26 જુલાઈનો છે. અને તેના આગામી દિવસે 4*400 મીટર ફ્રી સ્ટાઈલ રિલે ઈવેન્ટમાં Swimmer Ana Carolina Vieira એ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. જોકે તેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ આ સ્પર્ધામાં તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક સાબિત થયું છે. Swimmer Ana Carolina Vieira એ સ્પર્ધામાં 16 માં સ્થાને આવી હતી. જે ફરી એકવાર તેમના વિરુદ્ધ સમિતિ બોલવવામાં આવી હતી. જેમાં તેમણે કરેલા નિયમ ઉલ્લંઘનની ઘટના અંગ અંતિમ નિર્ણય લેવાનો હતો. પરંતુ ત્યારે પણ તેણીએ માફી ના માગતા તેને Paris Olympics 2024 ની બાકીની સ્પર્ધામાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી.
બોયફ્રેન્ડ બ્રિયલ સૈન્ટેસે સમિતિની માફી માગ લીધી
તે ઉપરાંત તેમના બોયફ્રેન્ડ બ્રિયલ સૈન્ટેસ પણ Brazil વતી Paris Olympics 2024 માં તરવૈયા તરીકે ભાગ લીધો છે. જોકે તેણે Paris Olympics 2024 અને Brazil ખેલ વિભાગની માફી માગ હતી. તેના કારણે તેમને માફ કરી દેવામાં આવ્યા હતાં. અને આગળ સ્પર્ઘામાં ભાગ લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે તેઓ પણ પુરુષ ટીમ 4*400 મીટર ફ્રી સ્ટાઈલ રિલે ઈવેન્ટમાં ખાસ પ્રદર્શન કરી શકવામાં અસફળ રહ્યા હતાં.
આ પણ વાંચો: Paris Olympic 2024 : બોક્સિંગમાંથી ભારત માટે આવ્યા Good News, Lovlina Borgohain નો થયો વિજય