Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar Lok Sabha Election Schedule: જાણો.... કેવી રીતે બિહારમાં લોકસભા ચૂંટણી 2024 નું થશે આયોજન ?

Bihar Lok Sabha Election Schedule: આજરોજ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 18 મી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની સંપૂર્ણ માહિતી તારીઓ સહિત જાહેર કરી દીધી છે. ત્યારે ચૂંટણીની તારીખો સાથે બિહારમાં ફરી એકવાર વાતાવરણ ગરમાયું છે. Lok...
bihar lok sabha election schedule  જાણો     કેવી રીતે બિહારમાં લોકસભા ચૂંટણી 2024 નું થશે આયોજન

Bihar Lok Sabha Election Schedule: આજરોજ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 18 મી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની સંપૂર્ણ માહિતી તારીઓ સહિત જાહેર કરી દીધી છે. ત્યારે ચૂંટણીની તારીખો સાથે બિહારમાં ફરી એકવાર વાતાવરણ ગરમાયું છે.

Advertisement

જોકે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Bihar માં વિવિધ તબક્કાઓમાં લોકસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. Bihar માં 4 જૂનના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે Bihar માં યોજાનાર દરેક લોકસભાની બેઠક માટે લોકસભા ચૂંટણી 2024 ની સંપૂર્ણ માહિતી તારીખો સાથે જાહેર કરી છે.

Advertisement

બિહારમાં કેટલા તબક્કાઓમાં થશે લોકસભા ચૂંટણી ?

18 મી લોકસભા ચૂંટણી અંતર્ગત Bihar માં 7 તબક્કાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે

  • બિહારમાં કયા તબક્કામાં કઈ બેઠક પર લોકસભા ચૂંટણીનું આયોજન થશે ?
  • પ્રથમ તબક્કો : Bihar ની 4 બેઠકો પર 19 એપ્રિલ 2024 ના રોજ મતદાન થશે
  • બીજો તબક્કો : Bihar ની 5 બેઠકો પર 26 એપ્રિલ 2024 ના રોજ મતદાન થશે
  • ત્રીજો તબક્કો : Bihar ની 5 બેઠકો પર 7 મે 2024 ના રોજ મતદાન થશે
  • ચૌથો તબક્કો : Bihar ની 5 બેઠકો પર 12 મે 2024 ના રોજ મતદાન થશે
  • પાંચમો તબક્કો : Bihar ની 5 બેઠકો પર 20 મે 2024 ના રોજ મતદાન થશે
  • છઠ્ઠો તબક્કો : Bihar ની 8 બેઠકો પર 25 મે 2024 ના રોજ મતદાન થશે
  • સાતમો તબક્કો : Bihar ની 8 બેઠકો પર 1 મે 2024 ના રોજ મતદાન થશે
Bihar Lok Sabha Election Schedule

Bihar Lok Sabha Election Schedule

Advertisement

આ પણ વાંચો: LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

આ પણ વાંચો: ELECTIONS: EVM પર ઉઠી રહેલા સવાલો પર CECનો ટોણો

આ પણ વાંચો: Lok Sabha Election 2024 Update: ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે પંચે આપ્યા આ મહત્ત્વના સૂચનો

Tags :
Advertisement

.