Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bavla: કેમિકલ માફિયાઓનાં પાપે આખું ગામ પાણી પાણી થયું, રહીશોને હાલાકી

અમદાવાદના બાવળા વિસ્તારમાં કેમિકલ માફિયાઓનાં પાપે આખું ગામ પાણી પાણી થયું છે. વિના વરસાદે પણ બાવળા તાલુકાનાં ઢેઢાલ ગામમાં પાણી ભરાયા છે. છેલ્લા 15 દિવસથી ઢીંચણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રાઈસમિલનું કેમિકલવાળુ પાણી તળાવમાં છોડવામાં...

અમદાવાદના બાવળા વિસ્તારમાં કેમિકલ માફિયાઓનાં પાપે આખું ગામ પાણી પાણી થયું છે. વિના વરસાદે પણ બાવળા તાલુકાનાં ઢેઢાલ ગામમાં પાણી ભરાયા છે. છેલ્લા 15 દિવસથી ઢીંચણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રાઈસમિલનું કેમિકલવાળુ પાણી તળાવમાં છોડવામાં આવ્યું હોવાથી તળાવ ઓવરફ્લો થતાં જ આખા ગામમાં પાણી ફરી વળ્યું હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો છે. તંત્ર દ્વારા કોઈ દરકાર ના લેવાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે.

Advertisement

Tags :
Advertisement

.