Bade Miyan Chote Miyan ના નિર્માતાએ Netflix વિરુદ્ધ દાખલ કર્યો કેસ!
- Vashu Bhagnani એ Netflix India પર કેસ દાખલ કર્યો
- Netflix India એ Vashu Bhagnani ના આરોપોને વખોડી નાખ્યા
- અલી અબ્બાસ પર પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો
Bade Miyan Chote Miyan producer Vashu Bhagnani : Bade Miyan Chote Miyan તાજેતરમાં ભારતીય સિનેમાઘરોમાં જોવા મળી હતી. જોકે Bade Miyan Chote Miyan ભારતીય સિનેમાઘરોમાં પોતાનો જાદુ ચલાવવામાં અસફળ રહી હતી. જોકે આ ફિલ્મની અંદર દિગ્ગજ અભિનેતાઓએ કામ કર્યું હતું. તેના કારણે આ ફિલ્મની લોકોને અનેક આશાઓ પણ હતી. ત્યારે આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જોવા મળ્યા હતાં.
Vashu Bhagnani એ Netflix India પર કેસ દાખલ કર્યો
Bade Miyan Chote Miyan ના પ્રોડ્યુસર વિવાદના વાદળો નીચે આવ્યા છે. કારણ કે... Bade Miyan Chote Miyan ના પ્રોડ્યુસર Vashu Bhagnani ઉપર ફિલ્મના રિલીઝ બાદ એવા પણ આરોપ લાગાવ્યા હતાં કે, Vashu Bhagnani એ Bade Miyan Chote Miyan ની ફિલ્મ ટીમને પણ ભુગતાન ન હતું કર્યું. તેવા Vashu Bhagnani ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતાં. ત્યારે Bade Miyan Chote Miyan ના દિગ્દર્શકએ દાવો કર્યો છે કે, Vashu Bhagnani એ તેમને ફી તરીકે આપવાના 7.30 કરોડ રૂપિયા હજુ સુધી આપ્યા નથી.
આ પણ વાંચો: Bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes....
#BMCM Producer Vashu Bhagnani ACCUSES Netflix Of Cheating On 3 Films 😦
Netflix Hits Back ‘It’s Pooja Entertainment That Owes Money’ !
This is getting interesting and more ENTERTAINING THAN #AkshayKumar 's #BadeMiyanChoteMiyan 😂👌 pic.twitter.com/gd47K2oEJS
— CineHub (@Its_CineHub) September 25, 2024
Netflix India એ Vashu Bhagnaniના આરોપોને વખોડી નાખ્યા
Vashu Bhagnani એ Netflix India પર કેસ દાખલ કર્યો છે. Vashu Bhagnani એ જણાવ્યું છે કે, Netflix India એ તેમની સાથે છેતરપિંડી કરી છે. મારી 3 ફિલ્મો ઓટીટ પર હીરો નંબર 1, મિશન રાનીગંજ અને બેડ મિયા છોટે મિયા વિરુદ્ધના અધિકારોને લઈ છેતરપિંડી અને સાજિશ કરવામાં આવી છે. Vashu Bhagnaniએ દાવો કર્યો છે કે, તેમની આ ફિલ્મ Netflix India એ ખરીદી છે. પરંતુ તેમને 47.37 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. પરંતુ Netflix India એ Vashu Bhagnani ના તમામ આરોપોને વખોડી નાખ્યા છે. Netflix India ના પ્રમુખે જણાવ્યું છે કે, આ દાવાઓ સંપૂર્ણ રીતે ખોટા છે.
અલી અબ્બાસ પર પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો
થોડા દિવસો પહેલા બડે મિયાં છોટે મિયાંના નિર્માતા અને નિર્દેશક વચ્ચે પૈસાના વિવાદને લઈને અહેવાલો આવ્યા હતાં. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ફિલ્મના નિર્દેશક અને નિર્માતાએ એકબીજા સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસે વાશુ પર પેમેન્ટ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. નિર્માતા વાશુ અને જેકી ભગનાનીએ અલી અબ્બાસ પર પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: Paris Fashion Week 2024 માં ઐશ્વર્યા અને આલિયાની સુંદરતાથી સૌ કોઇ થયા મંત્રમુગ્ધ