Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Auto Driver Viral Video: બાળપણમાં શાળાએ લઈ જતા રિક્ષા ચાલકનું ઋણ ચૂકવ્યું વિદ્યાર્થિનીએ

Auto Driver Viral Video: દરરોજ આપણે સોશિયલ મીડિયા (Social Media) પર અજીવોગરીબ વીડિયો (Viral Video) જોતા હોઈએ છીએ. પરંતુ આ વખતે એવો વીડિયો (Viral Video) સામે આવ્યો છે કે, જેમાં જોવા મળી રહ્યું છે કે માનવતા હજી પણ નથી મરી...
auto driver viral video  બાળપણમાં શાળાએ લઈ જતા રિક્ષા ચાલકનું ઋણ ચૂકવ્યું વિદ્યાર્થિનીએ

Auto Driver Viral Video: દરરોજ આપણે સોશિયલ મીડિયા (Social Media) પર અજીવોગરીબ વીડિયો (Viral Video) જોતા હોઈએ છીએ. પરંતુ આ વખતે એવો વીડિયો (Viral Video) સામે આવ્યો છે કે, જેમાં જોવા મળી રહ્યું છે કે માનવતા હજી પણ નથી મરી પરવારી. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો અનોખો વીડિયો

  • બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતી હતો

  • વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો

એક અહેવાલ અને સોશિયલ મીડિયા (Social Media) પર જાહેર થયેલા વીડિયો (Viral Video) અને ફોટા અનુસાર, આ વીડિયો (Viral Video) ઈનસ્ટાગ્રામ પર એક યુઝર્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ને લોકો દ્વારા ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં રિક્ષા સાથે ડ્રાઈવર દેખાઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં જે કંઈ પણ ડ્રાઈવર સાથે થાય છે, તેને જોઈ દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by JOY + EE (@cheerfulbong)

Advertisement

આ પણ વાંચો: Phillipines Old Town: કાળઝાળ ગરમીમાં પાણી સુકાતા નદીમાંથી બહાર નીકળ્યું પ્રાચીન નગર

બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતી હતો

આ વીડિયો (Viral Video) માં એક મુસાફર રિક્ષા ચાલકને ભેટ આપે છે. એક વ્યક્તિ દ્વારા રિક્ષા ચાલકને ભેટ સ્વરુપે બોટલ આપવામાં આવી છે. જે વ્યક્તિએ આ વીડિયો (Viral Video) પોસ્ટ કર્યો છે, અને જે વ્યક્તિએ રિક્ષા ચાલકને ભેટ આપી છે. તે વ્યક્તિ બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતો હતો. આ વીડિયો (Viral Video) ને લાખો લોકોએ પસંદ કર્યો છે અને હજારો લોકોએ કોમેન્ટ્સ કરી છે.

Advertisement

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો

અત્યાર સુધી આ વીડિયોને (Viral Video) 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો (Viral Video) ને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સની કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું - આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે - ખૂબ જ શાનદાર.

આ પણ વાંચો: કળિયુગી માતા-પિતા: પોતાના જ સગા દિકરાને મગરની સામે ફેંકી દીધો

Tags :
Advertisement

.