Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024 માં કાતિલ ખુબસુરતી જ "કાળ" બની મહિલા ખેલાડી માટે!

વર્તનને ઓલિમ્પિક નિયમ પ્રમાણે અમાન્ય ગણાવવામાં આવ્યું ખોટી માહિતીઓની સામે હું ચૂપ થઈને બેસી રહીશ નહીં Swimming ક્ષેત્રે સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો Athlete Luana Alonso: હવે, Paris Olympics 2024 તેના સમાપનના દિવસની નજીક આવી રહ્યો છે. પરંતુ તે...
paris olympics 2024 માં કાતિલ ખુબસુરતી જ  કાળ  બની મહિલા ખેલાડી માટે
  • વર્તનને ઓલિમ્પિક નિયમ પ્રમાણે અમાન્ય ગણાવવામાં આવ્યું

  • ખોટી માહિતીઓની સામે હું ચૂપ થઈને બેસી રહીશ નહીં

  • Swimming ક્ષેત્રે સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો

Athlete Luana Alonso: હવે, Paris Olympics 2024 તેના સમાપનના દિવસની નજીક આવી રહ્યો છે. પરંતુ તે પહેલા Paris Olympics 2024 માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Paraguay ની એક મહિલા Swimmer Luana Alonso ને મહાકુંભમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. જોકે આ ખબર સાથે દરેક લોકો આશ્ચર્યમાં મૂકાય ગયા છે. જોકે આ ઘટનાને લઈ અનેક આંતરાષ્ટ્રીય અહેવાલો સામે આવ્યા છે. પરંતુ આ અહેવાલો કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ Swimmer Luana Alonso સાથે જ આ ઘટનાનું કારણ જોડાયેલું છે.

Advertisement

વર્તનને ઓલિમ્પિક નિયમ પ્રમાણે અમાન્ય ગણાવવામાં આવ્યું

ત્યારે Swimmer Luana Alonso ને તેના અયોગ્ય વ્યવહાર અને Olympics Village માં અયોગ્ય નાના-નાના કપડા પહેરવા પર ચેતવણી આપવામાં આવી નથી. જોકે આ વાતની જાણ ઓલિમ્પિક સમિતિના પ્રમુખ લરિસા શેરરે પણ કરી હતી. તેમ છતાં Olympics Village ના જાહેર સ્થળ પર Swimmer Luana Alonso બિકીની પહેરીને ફરતી હતી. તે ઉપરાંત Swimmer Luana Alonso એ અન્ય પુરુષ ખેલાડીઓ સાથે પણ અયોગ્ય રીતે વર્તન કરતી હતી. ત્યારે તેમના આ પ્રકારના વર્તનને ઓલિમ્પિક નિયમ પ્રમાણે અમાન્ય ગણાવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Luana Alonso (@luanalonsom)

Advertisement

આ પણ વાંચો: આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!

ખોટી માહિતીઓની સામે હું ચૂપ થઈને બેસી રહીશ નહીં

તે ઉપરાંત તેણી પોતાની ટીમથી અલગ થઈને Disneyland અન્ય વ્યક્તિઓ સાથે ફરવા જતી રહી હતી. તે ઉપરાંત Swimmer Luana Alonso એ ઓલિમ્પિકના કપડાની અવગણના કરીને પોતાના અંગત કપડામાં સૌથી વધુ ફરતી-હરતી જોવા મળતી હતી. ત્યારે Swimmer Luana Alonso પોતાના સત્તાવાર Instagram પર જણાવ્યું છે કે, મને કોઈ પણ ખેલક્ષેત્રમાંથી નીકાળવામાં આવી નથી, ખોટી માહિતી પ્રસારિત કરવાનું બંધ કરો. હું કોઈ નિવેદન આપવા માગતી નથી. પરંતુ ખોટી માહિતીઓની સામે હું ચૂપ થઈને બેસી રહીશ નહીં.

Advertisement

Swimming ક્ષેત્રે સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો

જોકે Swimmer Luana Alonso એ 20 વર્ષની તૈરાકી ખેલાડી છે. તેણી 17 વર્ષની ઉંમરથી Swimming તરીકે ખેલક્ષેત્રે જોડાયેલી છે. તાજેતરમાં Swimmer Luana Alonso એ 27 જુલાઈના ઓજ મહિલાઓની 100 મીટર બટરફ્લાઈ સેમીફાઈનલમાં ક્વોલિફાઈંગમાં માત્ર 0.24 સેકંડથી મેડલ મેળવતા ચૂકી ગઈ હતી. ત્યારે આ રમત બાદ તેણી તાજેતરમાં Swimming ક્ષેત્રે સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ પણ વાંચો: બાળકોની સારસંભાળ રાખવા આવેલી મહિલા સાથે બાળકોના પિતાએ...

Tags :
Advertisement

.