અરુણાચલ પ્રદેશમાં ભારજપની ઐતિહાસિક જીત, 60 માંથી 46 બેઠકો પર ભગવો લહેરાવ્યો
Assembly Election Result 2024: Arunachal Pradesh ની 50 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે યોજાયેલી મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. અહીં કુલ 133 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો છે. મતગણતરી શરૂ થતાં જ BJP એ લીડ મેળવવાનું શરૂ કરી દીધું હતું. BJP 46 બેઠકો કબજે કરી છે. આ ઉપરાંત કોંગ્રેસના ખાતામાં 1, અન્યના ખાતામાં 8 અને NPP ના ખાતામાં 5 બેઠક આવી છે.
2019 ની ચૂંટણીમાં BJP 41 વિધાનસભા બેઠકો જીતી હતી
આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય
હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે
Counting of votes for the Arunachal Pradesh Assembly Elections concludes; BJP sweeps the elections, bags 46 seats out of 60 Assembly seats.
National People's Party - NPEP gets 5 seats. Nationalist Congress Party - NCP gets 3 seats, People's Party of Arunachal - PPA gets 2… pic.twitter.com/knXckEOnYM
— ANI (@ANI) June 2, 2024
19 એપ્રિલે યોજાયેલી Assembly Election માં 82.71 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતગણતરી કેન્દ્રો પર મીડિયા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. 2019 ની ચૂંટણીમાં BJP 41 વિધાનસભા બેઠકો જીતી હતી. અરુણાચલ વિધાનસભાની 33 બેઠકો અરુણાચલ પશ્ચિમ સંસદીય ક્ષેત્રમાં આવે છે.
આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય
I would like to appreciate the hardwork of the exceptional @BJP4Arunachal Karyakartas through the election campaign. It is commendable how they went across the state and connected with the people.
— Narendra Modi (@narendramodi) June 2, 2024
PM Modi એ અરૂણાચલ પ્રદેશમાં ભાજપના કાર્યકારોની પ્રશંસા કરી હતી. તે ઉપરાંત એક X.com પર લખીને જણાવ્યું હતું કે, હું Assembly Election અંતર્ગત Arunachal Pradesh ના તમામ ભાજપ કાર્યકારોની મહેનત દ્વારા આ જીત મળી શકી છે. હું તેમની મહેનતની પ્રશંસા કરૂ છું. તે ઉપરાંત આશા રાખુ છું કે આવનારા સમયમાં આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય.
હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે
Thank you Arunachal Pradesh! The people of this wonderful state have given an unequivocal mandate to politics of development. My gratitude to them for reposing their faith in @BJP4Arunachal yet again. Our Party will keep working with even greater vigour for the state’s growth.
— Narendra Modi (@narendramodi) June 2, 2024
Arunachal Pradesh માં ભાજપને બહુમતી મળ્યા બાદ PM Modi એ Arunachal Pradesh ના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X.com પર પોસ્ટ કરીને લખ્યું, "આભાર Arunachal Pradesh ! આ અદ્ભુત રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે."
Arunachal Pradesh માંથી બિનહરીફ જીતેલા BJP ના ઉમેદવારો નીચે મુજબ છે
- પેમા ખંડ (મુક્તો બેઠક)
- ડોંગરુ સિઓંગજુ (બોમડિલા બેઠક)
- ટેચી કાસો (ઇટાનગર બેઠક)
- રતુ ટેચી (સાગલી બેઠક)
- હાગે અપ્પા (ઝીરો હાપોલી બેઠક)
- જીક્કે તકો (તાળી બેઠક)
- ન્યાતો દુકમ (તાલિહા બેઠક)
- મુચુ મીઠી (રોઇંગ બેઠક)
- દસંગુલ બ્રિજ (હ્યુલિયાંગ બેઠક)
- ચૌના મીન (ચૌખમ બેઠક)
આ પણ વાંચો: સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં SKM પાર્ટીએ મચાવી ધૂમ, ભાજપ-કોંગ્રેસ રહી શૂન્ય પર સવાર