Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનેત્રીને પહેલા પુત્ર આપીને વિદેશમાં Boyfriend એ કર્યા લગ્ન, જુઓ ફોટો

Amy અને Ed એ લગ્નના તાંતણે બંધાયા આજના સયમના રોમિયો-જુલિયેટ જેવા દેખાઈ રહ્યા છે એક ફોટોમાં તેણી પોતાના પિતા સાથે જોવા મળી રહી Amy Jackson and Ed Westwick Wedding: હાલમાં, Bollywood માં કામ કરી ચૂકેલી બ્રિટિશ અભિનેત્રી Amy Jackson...
અભિનેત્રીને પહેલા પુત્ર આપીને વિદેશમાં boyfriend એ કર્યા લગ્ન  જુઓ ફોટો
  • Amy અને Ed એ લગ્નના તાંતણે બંધાયા

  • આજના સયમના રોમિયો-જુલિયેટ જેવા દેખાઈ રહ્યા છે

  • એક ફોટોમાં તેણી પોતાના પિતા સાથે જોવા મળી રહી

Amy Jackson and Ed Westwick Wedding: હાલમાં, Bollywood માં કામ કરી ચૂકેલી બ્રિટિશ અભિનેત્રી Amy Jackson ચર્ચાનો વિષય બની રહી છે. કારણ કે... Amy Jackson તાજેતરમાં તેના લાંબાગાળાના Boyfriend Ed Westwick સાથે લગ્ન કરી લીધા છે. આ Amy Jackson અને Ed Westwick એ ઈટલીમાં આવેલા એક ઐતિહાસિક સ્થળ પર ખ્રિસ્તી રીતી-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતાં. તો લગ્ન લગ્નમાં Amy Jackson અને Ed Westwick પુત્ર પણ હાજર હતો.

Advertisement

Amy અને Ed એ લગ્નના તાંતણે બંધાયા

તો Amy Jackson અને Ed Westwick એ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે ઉપરાંત Amy Jackson અને Ed Westwick એ પોતાના અંગત પરિવારજનોની ઉપસ્થિતિમાં ખ્રિસ્તી રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતાં. જોકે Amy Jackson અને Ed Westwick ના લગ્નની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે, અટકળોને પૂર્ણવિરામ લાગ્યું છે, અને Amy Jackson અને Ed Westwick એ લગ્નના તાંતણે બંધાયા છે. Amy Jackson અને Ed Westwick એ પોતાના સત્તાવાર Instagram Account પર લગ્નની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

Advertisement

આ પણ વાંચો: IIFA Awards 2024 થી અરબીઓના આભને ભારતીય કલાકારો રોશન કરશે

આજના સયમના રોમિયો-જુલિયેટ જેવા દેખાઈ રહ્યા છે

ત્યારે Amy Jackson તસવીરો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ચાલો આપણે લગ્ન કરી લઈએ. હવે, તમારે તમારા IG પર ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તો Ed Westwick પણ તેમની પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ચાલો બેબી હવે આપણે લગ્ન કરી લઈએ. તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં Amy Jackson અને Ed Westwick એ ખ્રિસ્તી લગ્નમાં પહેરતા પહેરવેશમાં જોવા મળી રહ્યા છે. તો આ પહેરવેશમાં Amy Jackson અને Ed Westwick એ આજના સયમના રોમિયો-જુલિયેટ જેવા દેખાઈ રહ્યા છે. જોકે Amy Jackson અને Ed Westwick એ તેમના પરિવારજનોની પણ તસવીરો શેર કરી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Ed Westwick (@edwestwick)

એક ફોટોમાં તેણી પોતાના પિતા સાથે જોવા મળી રહી

Amy Jackson ને પોસ્ટ કરેલા ફોટોમાં એક ફોટોમાં તેણી પોતાના પિતા સાથે જોવા મળી રહી છે. અને તસવીરમાં Amy Jackson ખુબ જ ખુશ જોવા મળી રહી છે. Amy Jackson નો હસતો ચહેરો લગ્નના દરેક પણની સાબિતી આપી રહ્યો છે. તો Amy Jackson અને Ed Westwick ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તે ઉપરાંત એકબીજાને ચૂંબન કરતા ફોટો તો લોકો આંખો મોટી કરીને નિહાળી રહ્યા છે.

આ પણ વાંચો: Taapsee caught in controversy! ઈમાન ખલીફને ટેકો આપવું તાપસી પન્નુને પડ્યું ભારે, ખૂબ ટ્રોલ થઇ

Tags :
Advertisement

.