Ambaji મંદિરનાં ચેરમેન જિ. પોલીસવડાએ આરતી કરી
ભાદરવી મહાકુંભ 2024 નો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. અંબાજી મંદિરનાં ચેરમેને રથ ખેંચી પ્રારંભ કરાવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરાઈ હતી. અંબાજી મંદિરનાં ચેરમેન જિ. પોલીસવડા દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. 7 દીવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જોવા મળશે.