Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ : નવરાત્રિને લઈ ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન

નવરાત્રિને લઈને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન ટ્રાફિક વિભાગ દ્વારા મોડી રાત્રે 12 વાગ્યા સુધી 1500 જવાનો બંદોબસ્તમાં હતા જે જવાનોમાં હવે 600 નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે નવરાત્રી દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દરમિયાન ટ્રાફિક નિયમનમાં...

નવરાત્રિને લઈને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન
ટ્રાફિક વિભાગ દ્વારા મોડી રાત્રે 12 વાગ્યા સુધી 1500 જવાનો બંદોબસ્તમાં હતા
જે જવાનોમાં હવે 600 નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે
નવરાત્રી દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે
ટ્રાફિક વિભાગ પાસે કુલ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન છે
ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહેશે
અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે
આ વધારે ટ્રાફિક થતાં વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી
ટ્રાફિક વિભાગ પાસે કુલ 39 સ્પીડ ગન છે જેનો પણ ઉપયોગ કરવામાં આવશે
આ સાથે 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે
મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે
ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે
ટ્રાફિક વિભાગ, લોકલ પોલિસ, અમદાવાદ શહેરની શી ટીમ આ નવરાત્રી દરમિયાન હાજર રહેશે
ચાલુ ગરબા દરમિયાન શી ટીમ હાજર રહેશે જેના કારણે રોમિયોગીરી કરતા લોકોની ધરપકડ કરશે
ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી
ટ્રાફિક વિભાગની ટીમ નવરાત્રી નહિ ઉજવે પણ તમે ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં તેનાતમાં રહેશું

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.