Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્નના 40 દિવસ બાદ પત્નીએ માગ્યા છૂટાછેડા, પતિની આ ખરાબ આદતોથી

Huband મહિનામાં માત્ર એક અથાવ બેવાર જ સ્નાન કરે છે મહિલા સસુરાલ છોડીને પોતાના પિયર જતી રહી હતી તે ઉપરાંત આ મામલો મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો Agra Woman Files For Divorce : Huband-Wife વચ્ચે અમુકવાર નજીવી બાબત...
લગ્નના 40 દિવસ બાદ પત્નીએ માગ્યા છૂટાછેડા  પતિની આ ખરાબ આદતોથી
  • Huband મહિનામાં માત્ર એક અથાવ બેવાર જ સ્નાન કરે છે
  • મહિલા સસુરાલ છોડીને પોતાના પિયર જતી રહી હતી
  • તે ઉપરાંત આ મામલો મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો

Agra Woman Files For Divorce : Huband-Wife વચ્ચે અમુકવાર નજીવી બાબત પર લગ્નજીવનની અંદર મોટી મુશ્કેલી આવી જતી હોય છે. તો કોઈવાર મામલો એટલો ઉગ્ર બની જાય છે કે, લગ્નજીવનનો પણ અંત આવી જાય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જોકે આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે. આ ઘટનાની અંદર એક મહિલાએ કોર્ટમાં Divorce લેવા માટે અરજી કરી છે. અને અરજીમાં જણાવ્યું છે કે, Wife તેના Huband ની એક ખરાબ આદતને કારણે કંટાળી ગઈ છે.

Advertisement

Huband મહિનામાં માત્ર એક અથાવ બેવાર જ સ્નાન કરે છે

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી આ મામલો સામે આવ્યો છે. આ ઘટનાની અંદર લગ્નના 40 દિવસ બાદ Wife એ પરિવાર પરામર્શ સરકારી કેન્દ્રની મદદ માટે માગ કરી હતી. જે બાદ Wife એ Huband વિરુદ્ધ કોર્ટમાં Divorce લેવા માટે અરજી દાખલ કરી નાખી હતી. તો અરજીમાં જણાવ્યા અનુસાર, મહિલા તેના Huband ની ખરાબ આદતોને કારણે તેના સાથે સહેજ પણ રહી શકશે નહીં. મહિલાનો Huband મહિનામાં માત્ર એક અથાવ બેવાર જ સ્નાન કરે છે. તો સપ્તાહમાં એકવાર પોતાની પર ગંગાજળનો છંટકાવ કરે છે.

આ પણ વાંચો:  અભિનેત્રી કબૂલ્યું કે, મને કેમેરા સામે નગ્ન થવામાં આવે છે મજા

Advertisement

મહિલા સસુરાલ છોડીને પોતાના પિયર જતી રહી હતી

તે છતાં લગ્નના 40 દિવસની અંદર Huband એ Wife ના કહેવા પર 6 વાર સ્નાન કર્યું હતું. ત્યારે આ પ્રકારની આદતોને કારણે મહિલા ખુબ જ કંટાળી ગઈ હતી. જે બાદ Huband અને Wife વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. તે ઉપરાંત લગ્નના બીજા દિવસથી જ Huband-Wife વચ્ચે સ્વસ્છતાની બાબતે ઝઘડાઓ શરું થઈ ગયા હતાં. જે બાદ મહિલા સસુરાલ છોડીને પોતાના પિયર જતી રહી હતી. અને ત્યારબાદ Wife એ દહેજ અને સ્વચ્છતાના કારણો દર્શાવી Divorce ની સરકાર પાસે માગ કરી છે.

Advertisement

તે ઉપરાંત આ મામલો મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો

જોકે આ અંગે પોલીસે Huband-Wife ને સમજાવવાની પહેલ હાથ ધરી હતી. તેના અંતર્ગત Huband દરરોજ સ્નાન કરવા માટે તૈયાર થયો હતો. તેમ છતાં Wife ના માની અને તેણે Huband સાથે રહેવા પર ઈન્કરા વ્યક્ત કર્યો. ત્યારે પરિવાર પરામર્શ કેન્દ્રે Huband-Wife ને આગામી 22 સપ્ટેમ્બરના રોજ ફરીવાર વિચાર કરની હાજર થવા માટે જણાવ્યું છે. ત્યારે આ ઘટનાએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી છે. તે ઉપરાંત આ મામલો મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. તો બીજી તરફ લોકો કહી રહ્યા છે કે, મહિલાએ Divorce ની અપીલ યોગ્ય છે.

આ પણ વાંચો:  Hina Khan કેન્સર સામેની લડાઈ વચ્ચે બની દુલ્હન, લોકોએ કહ્યું માશાલ્લાહ

Tags :
Advertisement

.