અમદાવાદના શાહપુરમાં 600 વર્ષથી ચાલી આવતી માંડવીના ગરબાની પરંપરા
અમદાવાદના શાહપુરમાં વસ્તાઘેલજીની પોળમાં માંડવીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 600 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોળમાં વસતા તમામ લોકો એકત્રિત થઈને માતાજીની માંડવીના ગરબા રમી આરતી ઉતારી છે. પોળમાં માંડવીના ગરબાના આયોજનથી શુખ શાંતિ...
Advertisement
અમદાવાદના શાહપુરમાં વસ્તાઘેલજીની પોળમાં માંડવીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 600 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોળમાં વસતા તમામ લોકો એકત્રિત થઈને માતાજીની માંડવીના ગરબા રમી આરતી ઉતારી છે. પોળમાં માંડવીના ગરબાના આયોજનથી શુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. માતાજીની માંડવીની બાધા રાખવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની સ્થાનિકોમાં શ્રદ્ધા રહેલી હોય છે. માંડવીના ગરબા બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement