Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચાયત સિરીઝની મંજુ દેવી 1000 બાળકોને લઈને આવી રહી છે

1000 Babies એ Crime Thrillers સીરીઝ છે ટીઝરમાં નીતા ગુપ્તા ભયજનક હાલતમાં જોવા મળે છે નીના ગુપ્તાએ 2018 માં બધાઈ હોથી કમાન સંભાળી 1000 Babies Teaser: અભિનેત્રી નીતા ગુપ્તા (Neena Gupta) છેલ્લા ઘણા વર્ષોથી પોતાના શાનદાર અભિનયન થકી લોકોની...
પંચાયત સિરીઝની મંજુ દેવી 1000 બાળકોને લઈને આવી રહી છે
  • 1000 Babies એ Crime Thrillers સીરીઝ છે

  • ટીઝરમાં નીતા ગુપ્તા ભયજનક હાલતમાં જોવા મળે છે

  • નીના ગુપ્તાએ 2018 માં બધાઈ હોથી કમાન સંભાળી

1000 Babies Teaser: અભિનેત્રી નીતા ગુપ્તા (Neena Gupta) છેલ્લા ઘણા વર્ષોથી પોતાના શાનદાર અભિનયન થકી લોકોની પ્રશંસા મેળવી રહી છે. તો તાજેતરમાં નિતા ગુપ્તા (Neena Gupta) ની પ્રશંસા સૌ લોકો પંચાયત 3 માં તેણીએ કરેલા અભિનય બદલ કરી રહ્યા છે. તો પંચાયતની Season 3 ને લોકો Season 1 અને 2 કરતા પણ વધુ પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત સૌ લોકો Panchayat Season 4 ને લઈ લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે અભિનેત્રી નીતા ગુપ્તાન સ્ટારર એક વેબ સિરીઝ આવી રહી છે.

Advertisement

1000 Babies એ Crime Thrillers સીરીઝ છે

Neena Gupta એક નવી સિરીઝમાં એક નવા કિરદાર સાથે દર્શકોના દિલ જીતવા માટે આવી રહી છે. ત્યારે આ સિરીઝનું હૃદય બેસાડી નાખે અને આત્મમાં કંપાવી નાખે તેવું ટીઝર નિર્માતાએ શેર કર્યો છે. ત્યારે આ સીરીઝનું નામ 1000 Babies રાખવામાં આવ્યું છે. તો 1000 Babies માં Neena Gupta મુખ્ય કિરદાર અદા કરી રહી છે. તે ઉપરાંત 1000 Babies ની મુખ્ય ભાષા મલયાલમ રાખવામાં આવી છે. જોકે 1000 Babies ને અન્ય ભાષાઓમાં પણ બનવવામાં આવી છે. 1000 Babies એ Crime Thrillers સિરીઝ છે.

આ પણ વાંચો: Arshad Warsi એ Kalki 2898 AD ના પ્રભાસને કહ્યો "જોકર" તો ફિલ્મના ડાઇરેક્ટરએ કહી દીધી આ મોટી વાત, હવે KALKI 2 માં...

Advertisement

ટીઝરમાં નીતા ગુપ્તા ભયજનક હાલતમાં જોવા મળે છે

તો 1000 Babies ના ટીઝરની શરૂઆતમાં લોકો એક ગાઢ જંગલના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જે બાદ જંગલમાં અમુક બાળકો રમતા જોવા મળે છે, અને તેની નજીક એર મહિલા હોય છે. ત્યારબાદ એક હોસ્પિટલના દ્રશ્યો બતાવવામાં આવે છે. જેમાં એક નર્સ આશ્ચર્યજનક હાલતમાં ઉભી હોય છે. તો આ ગાઢ જંગલના કોઈ અવાવરું સ્થળ પર Neena Gupta ભયજનક હાલતમાં જોવા મળે છે. Neena Gupta રડતી હોય છે. અને ભયપૂર્વક અવાજમાં નીતા ગુપ્તા કહે છે કે, હું દરેક બાળકોના રડવાના અવાજ એકસાથે સાંભળી શકું છું. ત્યારે 1000 Babies નું ટીઝર આશરે 50 થી વધુ સેકન્ડનું બનાવવામાં આવ્યું છે.

Advertisement

નીના ગુપ્તાએ 2018 માં બધાઈ હોથી કમાન સંભાળી

જોકે Neena Gupta 80 ના દાયકાથી હિન્દી સિનેમાનો હિસ્સો રહી છે. તેણીએ 1982 માં રિલીઝ થયેલી 'ગાંધી' થી ભારતીય સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું અને 65 વર્ષની ઉંમરે પણ તેણી અભિનય કરી રહી છે. Neena Gupta એ 2018 માં ફિલ્મ બધાઈ હોથી ઈન્ડસ્ટ્રીમાં તેની બીજી ઈનિંગની શરૂઆત કરી હતી. જે બાદ Neena Gupta એ એક પછી એક હિટ ફિલ્મોની યાદીમાં તેનું નામ નોંધાવ્યું હતું. તે ઉપરાંત ફિલ્મમાં નીનાએ ઘણી વખત પોતાના માટે પડકારરૂપ ભૂમિકાઓ પસંદ કરી છે અને ફરી એકવાર Neena Gupta તે જ કરતી જોવા મળશે.

આ પણ વાંચો: Manjhi: The Mountain Man-ફેન્ટાસ્ટિક, અદ્ભુત, ઝિંદાબાદ

Tags :
Advertisement

.