Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુઓ, વિશ્વમાં નર્ક સમાન ગણાતી જેલમાં કેદીઓ કેવી રીતે રહે છે

જેલને વિશ્વની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે જેલની ચારે બાજુ ઈલેક્ટ્રીક વાયરો લગાવવામાં આવ્યા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે Worst prison on Earth: દુનિયામાં અનેક એવી જેલ આવેલી છે. જેમાં રહેતા કેદીઓને ધરતી પર નર્કનો અનુભવ...
જુઓ  વિશ્વમાં નર્ક સમાન ગણાતી જેલમાં કેદીઓ કેવી રીતે રહે છે
  • જેલને વિશ્વની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે

  • જેલની ચારે બાજુ ઈલેક્ટ્રીક વાયરો લગાવવામાં આવ્યા

  • સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે

Worst prison on Earth: દુનિયામાં અનેક એવી જેલ આવેલી છે. જેમાં રહેતા કેદીઓને ધરતી પર નર્કનો અનુભવ થતો હોય છે. તે ઉપરાંત આ જેલમાં પહેલાથી રહેલા કેદીઓ પણ નવા આવેલા કેદી સાથે ખરાબ વર્તન કરતા હોય છે. તે ઉપરાંત જેલના સુરક્ષા અધિકારીઓ દ્વારા પણ જો કોઈ ભૂલ થાય, તો અસહ્ય પીડાદાયક શારીરિક દંડ આપવામાં આવતો હોય છે. પરંતુ દુનિયામાં એક એવી પણ જેલ છે. જ્યાં કેદીઓની દરેક રીતે કાળજી લેવામાં આવતી હોય છે.

Advertisement

જેલને વિશ્વની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે

તો જાપાનમાં એક અનોખી Prison આવેલી છે. આ Prison ને વિશ્વની સૌથી ખતરનાક Prison માનવામાં આવે છે. કારણ કે... આ જેલમાં દુનિયાના સૌથી કુખ્યાત આરોપીઓને રાખવામાં આવેલા છે. જાપાનમાં આવેલા Tecoluca ના El Salvador માં આ Prison આવેલી છે. આ જેલનું નામ Center for the Confinement of Terrorism આપવામાં આવેલું છે. તો આ Prison ને Maximum Security Prison પણ કહેવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: દિલ્હીમાં પાણીની મોટર ચોરી કરતી 3 છોકરીઓની ગેંગ સીસીટીવીમાં ઝડપાઈ

જેલની ચારે બાજુ ઈલેક્ટ્રીક વાયરો લગાવવામાં આવ્યા

આ Prison માં 40 હજારથી વધુ કેદીઓ આવેલા છે. જોકે આ Prison માં જે પ્રકારના આરોપીઓને દંડ આપવામાં આવે છે. તેને માનવ અધિકારા અંતર્ગત નકારી કાઠવામાં આવ્યા છે. તેઓ આ જેલમાં રહેલા કેદીઓને લઈને અવાર-નવાર હોબાળો કરતા હોય છે. આ Prison માંથી કેદીઓને ભાગવું ખૂબ જ મુશ્કેલ છે. આ Prison માં વીડિયો સર્વેલન્સની સુવિધા છે. દિવાલો પર કાંટાવાળા તાર લગાવવામાં આવ્યા છે. અને Prison ની ચારે બાજુ ઈલેક્ટ્રીક વાયરો લગાવવામાં આવ્યા છે. આ Prison ના એક મોટા લોખંડના બનેલા પિંજરામાં 100 થી વધુ કેદીઓ માટે 2 શૌચાલય રાખવામાં આવ્યા છે.

Advertisement

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે

તે ઉપરાતં 100 કેદીઓની વચ્ચે 2 બાથરૂમ રાખવામાં આવ્યા છે. અને ઊંઘવા માટે 80 ખાટલાઓની સુવિધા આપવામાં આવે છે. અહીં કેદીઓને પથારી આપવામાં આવતી નથી. તેમને માત્ર એક પાતળી ચાદર આપવામાં આવે છે. બાકીનાને ધાતુના બનેલા પલંગ પર સૂવું પડે છે. દરેક કેદીને સફેદ શર્ટ અને પહેરવા માટે ચડ્ડી આપવામાં આવે છે. દર પાંચ દિવસે તેના માથાના વાળ કપાવવામાં આવે છે. કેદીઓને હાથ વડે ખાવાનું કહેવામાં આવે છે. Prison પ્રશાસન દ્વારા ચમચી અને કાંટાવાળી ચમચીને જેલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે તેમને ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.

આ પણ વાંચો: અતિથિ દેવો ભવ: ની પરંપરાને દિલ્હીમાં કલંક લગાવતા રિક્ષાચાલકો, જુઓ વીડિયો

Tags :
Advertisement

.