ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દુકાનમાં યુવતીના બળજબરીથી મહિલાઓએ કપડાં ઉતાર્યા, જુઓ વીડિયો

સ્ટોરની મહિલા કર્મચારીઓને તેના પર શંકા ગઈ અનેક જીન્સ પહેરીને તેની ચોરી કરવાની કોશિશ કરી કેટલાક લોકો યુવતીના આ પગલાની ટીકા કરી રહ્યા women tried to steal clothes : Social Media ઉપર એક Video ઝડપથી Viral થઈ રહ્યો છે....
10:32 PM Oct 05, 2024 IST | Aviraj Bagda
women tried to steal clothes

women tried to steal clothes : Social Media ઉપર એક Video ઝડપથી Viral થઈ રહ્યો છે. જેમાં એક યુવતી કપડાની દુકાનમાં ચોરી કરતી ઝડપાઈ છે. આ ઘટના કપડાની દુકાનમાં બની હતી. ત્યારે આ યુવતીની ત્યાં હાજર યુવતીઓ દ્વારા પકડી પાડવામાં આવી છે. જોકે આ ચોરી કરવા માટે આવેલી યુવતીઓએ ચોરી કરવા માટે અનોખી રીત અપનાવી હતી. પરંતુ તેમ છતાં તેઓ ચોરીને અંજામ આપવા માટે નાકામ રહી હતી.

સ્ટોરની મહિલા કર્મચારીઓને તેના પર શંકા ગઈ

Social Media ઉપર Viral થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતીએ સ્ટોરમાંથી અનેક જીન્સ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ચોરીને અંજામ આપવા માટે એક અનોખી યોજના અપનાવી હતી. જેમાં તેણે પહેલેથી જ પહેરેલા જીન્સની ઉપર અનેક જીન્સ પહેર્યા હતાં. આ યુક્તિથી સ્ટોરની બહાર જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સ્ટોરની મહિલા કર્મચારીઓને તેના પર શંકા ગઈ.

આ પણ વાંચો: મા દુર્ગાની ધરામાંથી હ્રદય કંપાવતી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો!

અનેક જીન્સ પહેરીને તેની ચોરી કરવાની કોશિશ કરી

તેઓએ યુવતીને રોકી અને તેની તપાસ કરવાનું શરું કર્યું હતું. ત્યારે માલૂમ પડ્યું કે, તેણી અનેક જીન્સ પહેરીને તેની ચોરી કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ સ્ટોરમાં હાજર યુવતીઓને આ ચોરી કરવા આવેલી યુવતીએ પહેરા જીન્સને ઉતારવા લાગી હતી. ત્યારે સ્ટોરમાં અન્ય ગ્રાહકો પણ હાજર હતાં. ત્યારે ચોરી કરવા આવેલી યુવતીને શરમ આવી હતી.

કેટલાક લોકો યુવતીના આ પગલાની ટીકા કરી રહ્યા

આ Video Social Media પર આગની જેમ ફેલાઈ ગયો છે. અનેક લોકો આ વીડિયોના કેપ્શનમાં પોતાની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ ઘટનાને હાસ્યાસ્પદ ગણાવીને ફની કમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો યુવતીના આ પગલાની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Israel ની મશીનથી વૃદ્ધ વ્યક્તિ યુવાન થશે, આ લાલચ આપી દંપતીએ કરોડોની..

Tags :
Gujarat FirstTrending NewsViral KhabarViral Khabar TodayViral Khabar UpdateViral Newsviral videoviral video todaywomen tried to steal clothes
Next Article