ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Waqf Board ની મનમાની વિરુદ્ધ દેશમાં આ રાજ્યે કરી પ્રથમ લલકાર

Waqf board dissolved : Waqf Board વિરુદ્ધ કડક નિયમ તૈયાર
03:58 PM Dec 01, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Waqf board dissolved in Andhra Pradesh

Waqf board dissolved : ભારત દેશમાં ફરી એકવાર Waqf Board મામલે લોકોએ હુંકાર ભર્યો છે. કારણ કે... વર્ષોથી Waqf Board દ્વારા દેશમાં ગેરકાયદેસરની જમીન જપ્ત કરવામાં આવી રહી છે. તેવા પૂરાવાઓ સાથે વ્યક્તિઓ સામે આવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલું રહ્યું છે. તો સંસદના શિયાળુ સત્રમાં પણ Waqf Board માં ફેરફારમાં કરવામાં આવે, તેવું પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે Andhra Pradeshની સરકારે એક ચોંકાવનારું પગલું ભર્યું છે. એટલે કે... Waqf Board વિરુદ્ધ Andhra Pradeshની સરકારે કડક નિયમ તૈયાર છે.

Andhra Pradesh સરકાર હવે નવા બોર્ડની રચના કરશે

Andhra Pradeshમાં Waqf Board માટે નાયડુ સરકારે અગાઉની જગન મોહન સરકાર દ્વારા રચાયેલ વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન. મોહમ્મદ ફારુકે કહ્યું કે શનિવારે આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવ્યા છે. Andhra Pradesh સરકાર હવે નવા બોર્ડની રચના કરશે. અગાઉની સરકાર દરમિયાન લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ GO-47 રદ કરીને સરકારે GO-75 જારી કર્યો હતો. તેને પાછી ખેંચવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. જે કેટલાક કારણો સામે આવ્યા છે તે નીચે મુજબ છે.

આ પણ વાંચો: Tunnel Collapsed : Kota માં નિર્માણાધીન ટનલ ધરાશાયી; એકનું મોત, 4 લોકો ગંભીર રીતે ઘાયલ...

આ પણ વાંચો: Maharashtra ના CM ને લઈને આવ્યું નવું અપડેટ!, મહત્વની બેઠક યોજાશે...

Tags :
administrative vacuumAndhra PradeshChandrababu NaidudissolvesGO 47 legalityGO-75Gujarat FirstHafeej KhanHigh Courthigh court stayNDA governmentndhra PradeshShaik KhajaToday news VijayawadaVijayawada latest newsVijayawada newsVijayawada news liveVijayawada news todayWAQF BOARDWaqf Board dissolutionWaqf board dissolvedWaqf board dissolved in Andhra PradeshWaqf Board electionWaqf Board NewsYSR Congress PartyYSRCP regime