આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે
- Men's કરતા મહિલાઓની તરફેણ વધુ કરવામાં આવે છે
- 6 ટકા લોકો શારીરિક અત્યાચારના શિકાર બન્યા
- 6 ટકા લોકો શારીરિક અત્યાચારના શિકાર બન્યા
Violence against men : બેંગલોરમાં તાજેતરમાં જે રીતે એક વ્યક્તિએ ઘર કંકાસને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે આ ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. કારણ કે... એક પત્ની પીડિત વ્યક્તિએ કંટાળીને આત્મહત્યા કરી છે. તેની પત્ની અને તેના સાસરિયા દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે ઉપરાંત પત્નીએ 3 કરોડની માગ પણ કરી હતી. જોકે સાસરિયા અને પત્ની દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ અનેક કેસ કરવામાં આવ્યા હતા.
Men's કરતા મહિલાઓની તરફેણ વધુ કરવામાં આવે છે
જોકે India માં આ કોઈ પ્રથમ કેસ નથી. આ પહેલા પણ Men's એ કંટાળીને આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે કે, કયા દેશમાં સૌથી વધુ Men's પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જોકે India ના સંવિધાન પ્રમાણે દેશમાં આર્ટિકલ 14 મુજબ દરેક વ્યક્તિને સમાન અધિકાર આપવામાં આવે છે. પરંતુ ગ્રાઉન્ટ લેવલે આ પરિસ્થિતિ તદ્દન વિપરિત છે. કારણ કે... દેશમાં કાયદાઓ, પોલીસ અને ન્યાયાલય દ્વારા Men's કરતા મહિલાઓની તરફેણ વધુ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Manual Scavenging ને નાબૂદ કરવામાં ભારત સદીઓથી અસફળ રહ્યું!
6 ટકા લોકો શારીરિક અત્યાચારના શિકાર બન્યા
National Library of Medicine ના પ્રમાણે Indiaમાં 54 ટકા Men's પણ પારિવારિક ધોરણે અત્યાચાર અને શોષણ કરવામાં આવે છે. તેમાં 49 ટકા પુરુષ માનસિક બીમારીઓનો શિકાર બને છે. તો 6 ટકા લોકો શારીરિક અત્યાચારના શિકાર બન્યા છે. બ્રિટનની Office for National Statistics ના રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડમાં ઘરેલુ Violence નો ભોગ દર ત્રણમાંથી એક પુરુષ છે. ઘરેલું શોષણના કુલ કેસમાં 25% Men's ભોગ બનેલા જોવા મળે છે.
ભૂટાનમાં વર્ષ 2023 માં 778 કેસ નોંધાયા હતા
અમેરિકામાં 44% Men's ઘરેલુ Violenceનો ભોગ બન્યા છે. દુનિયાના સૌથી સુખી દેશ ગણાતા ફિનલેન્ડમાં પણ Men's પર અત્યાચારના કિસ્સાઓ સામે આવ્યા છે. ફિનલેન્ડમાં ઘરેલું Violence ના કુલ કેસમાંથી 31% Men's પીડિત હોવાનું જાણવા મળ્યું છે. ભૂટાનમાં વર્ષ 2023 માં 778 કેસ નોંધાયા હતા. જેમાંથી 69 Men's પીડિતો હતા.
આ પણ વાંચો: Atul Subhash નો કેટલો હતો પગાર? ભરણ પોષણ પેટે કેટલા પૈસા ચુકવતો હતો