ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Gujarat 2024 : પીએમ મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે મેગા રોડ શો, રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાતમાં વાઈબ્રન્ટની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાત મહેમાન બન્યા છે, તો UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (UAE President Mohammed bin Zayed Al Nahyan) પણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચી ગયા...
06:30 PM Jan 09, 2024 IST | Dhruv Parmar

ગુજરાતમાં વાઈબ્રન્ટની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાત મહેમાન બન્યા છે, તો UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (UAE President Mohammed bin Zayed Al Nahyan) પણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચી ગયા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. હાલ બંને નેતાઓનો એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો શરૂ થઈ ગયો છે, જે સાંજે 6.10 કલાકે હોટલ લીલા પહોંચશે. હાલ નેતાઓનો રોડ-શો ચાલી રહ્યો છે, જેમાં જનમેદની ઉમટી છે. બંને નેતાઓની સુરક્ષાને ધ્યાને રાખી ભારે બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2024 : PM મોદી અને UAEના રાષ્ટ્ર પ્રમુખના રોડ શૉને લઈ ભવ્ય તૈયારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GandhinagarGujaratGujarat FirstGujarat NewsGujaratSummitIndiaUAERelationsIndiaUAETiesMahatma MandirMohammed bin Zayed Al NahyanNarendra Modipm modiPM Modi Road Showpm narendra modiUAEUAE presidentUnitedArabEmiratesVibrant GujaratVibrant Gujarat Global SummitVibrant Gujarat Global Trade Show 2024VibrantGujarat2024
Next Article