Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટંટ, જુઓ વીડિયો

સુરતની SVNT કોલેજ ફરી વિવાદમાં આવવા પામી છે. કોલેજમાં એન્ટરટેઈન્મેન્ટના નામે જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થવા પામ્યો છે.
surat  svnit કોલેજ ફરી વિવાદમાં  એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટંટ  જુઓ વીડિયો
Advertisement
  • સુરતની SVNIT કોલેજ આવી ફરી વિવાદમાં
  • એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં થાય છે જોખમી સ્ટંટ
  • પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવામાં આવ્યો

સુરત (Surat) ની SVNIT ( Surat SVNIT College) કોલેજ ફરી વિવાદમાં આવવા પામી છે. કોલેજમાં એન્ટરટેઈન્મેન્ટના નામે જોખમી સ્ટંટ (Dangerous Stunt) બાજી થઈ રહી છે. પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોલેજ કેમ્પમાં માઈન્ડ બેન્ડ ઈવેન્ટનું આયોજનક કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટરમાં કાર તેમજ બાઈકથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ જોખમી સ્ટંટનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Advertisement

કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

સુરત (Surat) ની SVNIT(સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) માં તા. 7 એપ્રિલનાં રોજ માઈન્ડ બેન્ડ ઈવેન્ટરનું આયોજનક કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રાત્રિ દરમ્યાન કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર તેમજ બાઈક ઉપર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. તેમજ કારને મોડીફાઈ કરવામાં આવી હતી. મોડી રાત સુધી કોલેજ કેમ્પસમાં આ પ્રકારનાં સ્ટંટ કરવામાં આવ્યા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? મોટી સંખ્યામાં વિદ્યાર્થી પણ સ્ટંટબાજી સમયે હાજર હતા. અગાઉ પણ આ કોલેજ વિવાદોમાં આવી ચૂકી છે.

Advertisement

આ પણ વાંચોઃ અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં

પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઈવેન્ટ થઈ હતીઃ ડો.સંજય પટેલ (ડીન SVNIT યુનિ.)

આ બાબતે SVNIT કોલેજનાં ડીન ડો. સંજય પટેલે (Dr. Sanjay Patel) જોખમી સ્ટંટને (Dangerous Stunt) લઈને SVNITના ડીનનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, SVNITમાં ગયા વર્ષે પણ બાઈક સ્ટંટની ઈવેન્ટ કરાઈ હતી. આ વર્ષે લક્ઝુરિયસ કાર શોનો પ્રોગ્રામ હતો. તેમજ પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઈવેન્ટ થઈ હતી.

નેશનલ કોલેજમાં આવી પ્રવૃત્તિ કેટલી યોગ્ય?

  • પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવાની પરવાનગી કોણે આપી?
  • બાઇક અને કારના સ્ટંટ કરાયા, મંજૂરી લીધી હતી કે નહીં?
  • જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
  • રોડ પર સ્ટંટ થાય તો પોલીસ કાર્યવાહી કરે છે તો કોલેજ સામે થશે?
  • શું પોલીસ SVNIT કોલેજના વિદ્યાર્થીઓ સામે પગલા ભરશે?
  • શું કોલેજમાં આ પ્રકારના સ્ટંટ યોગ્ય છે?
  • કોલેજ સત્તાધિશોની રહેમનજર હેઠળ સમગ્ર સ્ટંટબાજી થઈ રહી છે?

આ પણ વાંચોઃ Navsari: ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં ડૂબી જતા બે ના મોત, ત્રણનો બચાવ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન

featured-img
સ્પોર્ટ્સ

India vs Pakistan : સંબંધોમાં કડવાશ વચ્ચે ભારત-પાકિસ્તાનની ટીમ જોવા મળશે ક્રિકેટના મેદાને

featured-img
Top News

Gujarat Rain: રાજ્યભરમાં 1 જુલાઈ સુધી મેઘની આગાહી, જાણો ક્યા આવશે ભારે વરસાદ

featured-img
Top News

Gujarati Top News : આજે 26 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 26 June 2025 : આજે રચાતા શશિઆદિત્ય યોગને કારણે આ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની થશે વિશેષ કૃપા

featured-img
અમદાવાદ

Rath Yatra 2025 : પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં આપશે 'ગાર્ડ ઓફ ઓનર'

×

Live Tv

Trending News

.

×