Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : IPSની પત્નીનો આપઘાત, પોલીસ પહોંચી ઘટના સ્થળે

અમદાવાદમાં  IPSની પત્નીનો આપઘાત  IPS આર.ટી.સુસરાની પત્નીનો આપઘાત થલતેજના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાધો પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી અમદાવાદમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. અમદાવાદમાં રહેતા  IPS ની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી...
ahmedabad   ipsની પત્નીનો આપઘાત  પોલીસ પહોંચી ઘટના સ્થળે

અમદાવાદમાં  IPSની પત્નીનો આપઘાત
 IPS આર.ટી.સુસરાની પત્નીનો આપઘાત
થલતેજના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાધો
પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી

Advertisement

અમદાવાદમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. અમદાવાદમાં રહેતા  IPS ની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે.

 IPS આર.ટી સુસરાની પત્નીનો આપઘાત

Advertisement

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા નિવૃત્ત IPS આર.ટી સુસરાની પત્નીએ આત્મહત્યા કરી હોવાના સમાચારે પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે. જો કે તેમણે કેમ આત્મહત્યા કરી છે તે વિશે હજું પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.

Advertisement

આત્મહત્યાનું કારણ અકબંધ

અધિકારી રાજન સુસરાની પત્નીએ કરેલી આત્મહત્યાના મામલે એસીપી  એસ.ડી.પટેલે જણાવ્યું કે હાલ 174 મુજબ AD દાખલ કરવા આવી છે અને સમગ્ર મામલાની હાલ તપાસ કરાઇ રહી છે. રાજન સુસરા અને તેમના પત્ની શાલુબેન  ગઇ કાલે સાંજે જ સુરતથી લગ્નમાંથી  પર આવ્યા હતા. શાલુબેને ગત મોડી રાત્રે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. જો કે કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. તેમણે કહ્યું કે રાજન સુસરા કાલે બપોરે અમદાવાદ આવ્યા હતા અને તેઓ હાલ રજા પર છે.
રાજન સુસરા હાલ મરીન પોલીસમાં એસપી
રાજન સુસરા હાલ મરીન પોલીસમાં એસપી તરીકે ફરજ બજાવે છે. તેમની એક દિકરી અમેરિકા છે જ્યારે બે પુત્ર સુરતમાં અભ્યાસ કરતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો---મોતની સિરપ : નશીલી સિરપ કેસની તપાસ માટે SIT ની રચના

Tags :
Advertisement

.