Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbanadar : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં આપી બાપુને શ્રદ્ધાંજલિ

ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે પોરબંદરમાં આવેલું કીર્તિમંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM...
porbanadar   મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં આપી બાપુને શ્રદ્ધાંજલિ
Advertisement

ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે પોરબંદરમાં આવેલું કીર્તિમંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM અને ગુજરાતના મોટા નેતાઓ હાજર રહ્યા છે.

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીજીની જયંતિ નિમિતે porbanadarપોરબંદર સ્થિત કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સર્વધર્મ પ્રથાનામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, આ અવસરે ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને ગાંધીજી જયંતિ નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : રાજ્યમાં આજથી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Mumbai પોલીસની મોટી કાર્યવાહી, 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા

featured-img
Top News

Sabarkantha: ગોપાલનાં ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી

featured-img
રાષ્ટ્રીય

PM મોદી ફેબ્રુઆરીમાં ફ્રાંસની મુલાકાતે, AI એક્શન સમિટમાં ભાગ લેશે

featured-img
અમદાવાદ

Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!

featured-img
રાષ્ટ્રીય

હવામાનમાં પલટો, Delhi માં વરસાદ!, પંજાબ-હરિયાણામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ

featured-img
ગુજરાત

પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!

×

Live Tv

Trending News

.

×