Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! SmartPhone-TV ના ભાવ ઘટ્યા, જાણો નવી કિંમત

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ રાહત તે લોકોને આપવામાં આવશે જેઓ મોબાઈલ અને ટીવી જેવા નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા ઈચ્છતા હતા. એવી અપેક્ષા હતી કે ઈલેક્ટ્રોનિક સાધનોની ખરીદી પર જીએસટી દર ઘટશે અને આવું...
મોદી સરકારે લોકોને આપી મોટી રાહત  smartphone tv ના ભાવ ઘટ્યા  જાણો નવી કિંમત
Advertisement

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ રાહત તે લોકોને આપવામાં આવશે જેઓ મોબાઈલ અને ટીવી જેવા નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા ઈચ્છતા હતા. એવી અપેક્ષા હતી કે ઈલેક્ટ્રોનિક સાધનોની ખરીદી પર જીએસટી દર ઘટશે અને આવું થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અનુસાર મોબાઈલ અને ટીવીની ખરીદી પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અગાઉ મોબાઈલ અને ટીવીની ખરીદી પર 31.3 ટકા જીએસટી લાગતો હતો જે હવે સરકારે 12થી વધારીને 18 ટકા કરી દીધો છે. આમ, મોબાઈલ અને ટીવી ખરીદવું પહેલા કરતા 19 ટકા સસ્તું થઈ જશે. આ નવો GST દર 1 જુલાઈ 2023થી અમલમાં આવ્યો છે.

Advertisement

પહેલા 27 ઇંચના ટીવીની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે યુઝર્સને તેના માટે માત્ર 29,500 રૂપિયા ચૂકવવા પડશે . જો તમે 27 ઇંચ કરતા મોટો ટીવી ખરીદો છો, તો તમારે હજુ પણ 32,825 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, 1 જુલાઈ પહેલા એક સ્માર્ટફોનની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે તમારે તે જ સ્માર્ટફોન માટે 28,999 રૂપિયા ચૂકવવા પડશે.

Advertisement

હવે મોબાઈલ ખરીદવા માટે 12 ટકા ટેક્સ ચૂકવવો પડશે

GSTની છઠ્ઠી વર્ષગાંઠ પર એટલે કે 1 જુલાઈ, 2023ના રોજ, ટીવી અને 27 ઈંચ સુધીના મોબાઈલ પરના ટેક્સના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર, સરકારે મોબાઈલની ખરીદી પર ગ્રાહકોને 31.3 ટકાના બદલે 12 ટકા ટેક્સ ચૂકવવાની જાહેરાત કરી છે.

અન્ય ચીજવસ્તુઓ પણ સસ્તી

આ જ રાહતો સાથે ફ્રિજ, વોશિંગ મશીન, ગીઝર, પંખા, કુલર, એલપીજી સ્ટોવ અને અન્ય ઘરેલું ઉપકરણો જેમ કે મિક્સર, જ્યુસર ખરીદવા પર 18 ટકાના બદલે 12 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય એલઇડી પર 12 ટકાના બદલે 12 ટકા ટેક્સ લાગુ થશે. વેક્યૂમ ક્લીનર્સ અને યુપીએસ પરનો GST દર પણ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Amazon Prime Day Sale : iPhone, OnePlus ની આટલી સસ્તી કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Tags :
Advertisement

.

×