ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...

મહિલાએ પતિ માટે અન્ય પત્નીની શોધ કરી બે મહિલા અને એક પુરુષના કરાર આધારિત લગ્ન એક મહિનામાં ઓછામાં ઓછું 10 વાર સેક્સ કરવું 31-year-old Deborah Peixoto :  Brazil માં રહેતા એક યુગલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જોકે આ ખબર...
12:23 AM Oct 23, 2024 IST | Aviraj Bagda

31-year-old Deborah Peixoto :  Brazil માં રહેતા એક યુગલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જોકે આ ખબર સામે આવતા સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. કારણ કે... આ ઘટનામાં એક મહિલાએ તેના કરતા બે ગણી ઉંમર ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ આ લગ્નના અમુક વર્ષો બાદ આ મહિલાના માધ્યમથી અન્ય એક મહિલા સાથે આ વૃદ્ધ વ્યક્તિના લગ્ન થયા છે. ત્યારે હાલમાં, આ 3 વ્યક્તિઓ એક સાથે, એક ઘરમાં અને એક રૂમમાં રહે છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર વાર્તા....

મહિલાએ પતિ માટે અન્ય પત્નીની શોધ કરી

Debora Peixoto નામની મહિલાને જ્યારે તેણીની ઉંમર માત્ર 24 વર્ષની હતી, ત્યારે 54 વર્ષના પોતાના પિતરાઈ ભાઈ Anderson Peixoto સાથે પ્રેમ થયો હતો. ત્યારે Debora Peixoto અને Anderson Peixoto લગ્ન કરી લીધા હતા. પરંતુ Debora Peixoto અને Anderson Peixoto લગ્નના 7 વર્ષ પછી એક ચોંકાવનારી ઘટના બની હતી. તો જ્યારે 31 વર્ષની Debora Peixoto ની મુલાકાત 28 વર્ષની Luiza Marcato સાથે થઈ હતી. ત્યારે આ ઘટના બાદ Debora Peixoto અને Anderson Peixoto ની વારંવાર Luiza Marcato સાથે મુલાકાત થવા લાગી હતી. જેના કારણે એક સમય એવા આવ્યો હતો કે, ત્યારે Debora Peixoto ને થયું કે, Anderson Peixoto સાથે Luiza Marcato લગ્ન થવા જોઈએ.

આ પણ વાંચો: ઈંડાપ્રેમી મોડલ! એક દિવસમાં 40 ઈંડા ખાતી ફિટનેસ મોડલને બોયફ્રેન્ડે...

Quem seguir minha prima da foto no instagram vai ganhar um presente misterioso na dm

Tags :
31-year-old Deborah PeixotoAge gap coupleAnderson Peixotobisexual relationshipBrazilian coupledatingDebora PeixotoGujarat Firsthusband with two wiveslesbian girlLuiza MarcatoMarriagePolygamous relationshippolygamysingle husband of two womenthird memberTrending NewstrioViral News
Next Article