આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...
- મહિલાએ પતિ માટે અન્ય પત્નીની શોધ કરી
- બે મહિલા અને એક પુરુષના કરાર આધારિત લગ્ન
- એક મહિનામાં ઓછામાં ઓછું 10 વાર સેક્સ કરવું
31-year-old Deborah Peixoto : Brazil માં રહેતા એક યુગલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જોકે આ ખબર સામે આવતા સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. કારણ કે... આ ઘટનામાં એક મહિલાએ તેના કરતા બે ગણી ઉંમર ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ આ લગ્નના અમુક વર્ષો બાદ આ મહિલાના માધ્યમથી અન્ય એક મહિલા સાથે આ વૃદ્ધ વ્યક્તિના લગ્ન થયા છે. ત્યારે હાલમાં, આ 3 વ્યક્તિઓ એક સાથે, એક ઘરમાં અને એક રૂમમાં રહે છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર વાર્તા....
મહિલાએ પતિ માટે અન્ય પત્નીની શોધ કરી
Debora Peixoto નામની મહિલાને જ્યારે તેણીની ઉંમર માત્ર 24 વર્ષની હતી, ત્યારે 54 વર્ષના પોતાના પિતરાઈ ભાઈ Anderson Peixoto સાથે પ્રેમ થયો હતો. ત્યારે Debora Peixoto અને Anderson Peixoto લગ્ન કરી લીધા હતા. પરંતુ Debora Peixoto અને Anderson Peixoto લગ્નના 7 વર્ષ પછી એક ચોંકાવનારી ઘટના બની હતી. તો જ્યારે 31 વર્ષની Debora Peixoto ની મુલાકાત 28 વર્ષની Luiza Marcato સાથે થઈ હતી. ત્યારે આ ઘટના બાદ Debora Peixoto અને Anderson Peixoto ની વારંવાર Luiza Marcato સાથે મુલાકાત થવા લાગી હતી. જેના કારણે એક સમય એવા આવ્યો હતો કે, ત્યારે Debora Peixoto ને થયું કે, Anderson Peixoto સાથે Luiza Marcato લગ્ન થવા જોઈએ.
આ પણ વાંચો: ઈંડાપ્રેમી મોડલ! એક દિવસમાં 40 ઈંડા ખાતી ફિટનેસ મોડલને બોયફ્રેન્ડે...
Quem seguir minha prima da foto no instagram vai ganhar um presente misterioso na dm <3https://t.co/Gb2fZR4x4W pic.twitter.com/8vtgyRz60H
— Debora Peixoto OFICIAL ✪ (@deborapeixoto1_) January 21, 2024
બે મહિલા અને એક પુરુષના કરાર આધારિત લગ્ન
Anderson Peixoto અને Luiza Marcato ના લગ્ન પણ થાય છે. ત્યારે હાલમાં Debora Peixoto, Anderson Peixoto અને Luiza Marcato એકસાથે એક ઘરમાં અને એક રૂમમાં રહે છે. જોકે Anderson Peixoto અને Luiza Marcato ના લગ્નમાં માત્ર ગણતરીના માણસો જ આવ્યા હતાં. કારણ કે... Anderson Peixoto અને Luiza Marcato અને Debora Peixoto ને ઓળખતા મોટાભાગના લોકો તેમના આ નિર્ણયને માનસિક બીમારી તરીકે ગણાવતા હતા. તે ઉપરાંત જ્યારે વર્ષો પહેલા યુવાનીમાં Debora Peixoto એ Anderson Peixoto સાથે લગ્ન કર્યા હતા. ત્યારે પણ તેના ઓળખતા લોકોએ અને સામાજિક ધોરણે તેની નિંદા કરવામાં આવી હતી.
એક મહિનામાં ઓછામાં ઓછું 10 વાર સેક્સ કરવું
Debora Peixoto, Anderson Peixoto અને Luiza Marcato એક કરારના આધારે એકબીજા સાથે રહે છે. તેના અંતર્ગત વિવિધ નિયમો ત્રણેયે મળીને બનાવ્યા છે. આ 3 વ્યક્તિઓ પૈકી જો કોઈ એક પણ આ નિર્ણયોમાંથી એક પણ નિર્ણયનું પાલન નથી કરતો, તેણે અન્ય બે વ્યક્તિઓને મળીને ભૂગતાને સ્વરૂપે આશરે 4 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવા પડશે. તે ઉપરાંત Anderson Peixoto એ Debora Peixoto અને Luiza Marcato સાથે એક મહિનામાં ઓછામાં ઓછું 10 વાર સેક્સ કરવું પડશે. જોકે આ તમામ પ્રકારની માહિતી એક ઈન્ટરવ્યૂમાં આ 3 વ્યક્તિઓ મળીને આપી છે.
આ પણ વાંચો: 35 વર્ષની મહિલાનો અજીબ શોખ! વૃદ્ધો સાથે સેક્સ કરીને લાખોની કમાણી કરે છે