Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

17 વર્ષે જેલના કેદીથી થયો પ્રેમ, 21 વર્ષ પછી લગ્ન અને સુહાગરાત જેલમાં માણશે

LOVE DON'T JUDGE : 21 વર્ષ પછી Justin અને Bronwen એ લગ્ન કરવાનું નક્કી કર્યું
17 વર્ષે જેલના કેદીથી થયો પ્રેમ  21 વર્ષ પછી લગ્ન અને સુહાગરાત જેલમાં માણશે
Advertisement
  • Bronwen ને 17 વર્ષની ઉંમરે જેલના કેદી Justin ને મળી
  • 21 વર્ષ પછી Justin અને Bronwen એ લગ્ન કરવાનું નક્કી કર્યું
  • Bronwen એ જેલમાં એક ખાસ રૂમમાં જ હનીમૂન પણ માણશે

LOVE DON'T JUDGE : પ્રેમગાથાઓથી વિશ્વના મોટાભાગના પુસ્તકાલય ભરાયેલા છે. તેમાં વિવિધ પ્રકારની પ્રેમની કહાનીથી ભરેલી પુસ્તકો હોય છે. તો આ દરેક પુસ્તકોમાં વિભિન્ન કહાની આપણને વાંચવા મળે છે. ત્યારે વિદેશની ધરતી ઉપરથી વધુ એક પ્રેમ કાહની આપણી સામે આવી છે. ત્યારે આ પ્રેમ કહાની કોઈ કાલ્પનિક પ્રેમની દુનિયા અથવા ફિલ્મની વાર્તા કરતા ઓછી નથી. તે ઉપરાંત એવું પણ લાગી રહ્યું છે કે, આ સત્ય ઘટના ઉપર ફિલ્મો અથવા પુસ્તકો પણ લખવામાં આવી શકે છે. કારણ કે... આ પ્રેમગાથામાં યુવક અને યુવતીએ એક સાથે આવવા માટે આશરે 21 વર્ષ સુધી રાહ જોઈ હતી. ત્યારે ચાલો આગળ અહેવાલમાં જોઈએ સંપૂર્ણ ઘટના....

Bronwen ને 17 વર્ષની ઉંમરે જેલના કેદી Justin ને મળી

Love Dont Judge દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક યુવતીને એવા વ્યક્તિ સાથે પ્રેમ થાય છે, જેને સરકાર દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. જોકે આ યુવતીની મુલાકાત તેની સાથે ત્યારે થઈ હતી, જ્યારે તેણી પોતાના સહેલી સાથે તેના બ્રોયફ્રેન્ડને મળવા માટે જેલમાં ગઈ હતી. જે બાદ આ સંપૂર્ણ કહાનીનો આરંભ થયો હતો. ત્યારે આ યુવતીનું નામ Bronwen છે, અને આ કેદીનું નામ Justin છે. Bronwen જ્યારે 17 વર્ષની હતી, ત્યારે Justin સાથે તેની મુલાકાત જેલમાં થઈ હતી. તો Justin એ જ્યારે પહેલીવાર Bronwen ને જેલમાં જોઈ હતી, ત્યારે જ તેની સામે પોતાના પ્રેમને વ્યક્ત કર્યો હતો. પરંતુ ત્યારે Bronwen એ તેની વાતને નજરઅંદાજ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો

Advertisement

21 વર્ષ પછી Justin અને Bronwen એ લગ્ન કરવાનું નક્કી કર્યું

જોકે Bronwen ને પછી જેલમાંથી Justin માંથી અનેકવાર ફોન કરતો હતો. ત્યારે ધીમે-ધીમે Justin અને Bronwen ની વચ્ચે વાર્તાલાપ શરૂ થયો હતો. ત્યારબાદ બંનેને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી જાગી હતી. તે ઉપરાંત Justin અને Bronwen ની વચ્ચે ફોનની સાથે એકબીજાને પ્રેમપત્ર પણ લખતા હતા. તેની સાથે Justin અને Bronwen ની અનેકવાર જેલમાં પણ મુલાકાત થતી હતી. જોકે આ અંગે પ્રેમ કહાની જેલના દરેક વ્યક્તિને જાણ થઈ હતી. ત્યારે દરેક લોકોને તેમને સમર્થન પણ આપતા હતા. જોકે ઘણા વર્ષો સુધી Justin અને Bronwen વચ્ચે પ્રેમ સંબંધ રહ્યો હતો. પણ તેઓ એકસાથે કાયમ માટે રીહ શકે તેમ સંભવ ન હતું. તેથી Justin થી Bronwen એ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Bronwen એ જેલમાં એક ખાસ રૂમમાં જ હનીમૂન પણ માણશે

તો Justin થી અલગ થયા બાદ Bronwen એ અનેક યુવકો સાથે પ્રેમ સંબંધ કેળવવાની કોશિશ કરી હતી. પરંતુ તે શક્ય થઈ શક્યું નહીં. ત્યારે તેણીએ ફરી એકવાર Justin ને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ Justin ને ત્યાં સુધીમાં અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ Bronwen એ તેના અન્ય જેલની પણ શોધ કરી લીધી હતી. જે બાદ Justin અને Bronwen એ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ Justin અને Bronwen એ આશરે 12 વર્ષ પછી એકબીજાને મળ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં Justin અને Bronwen એ લગ્ન કરવાના છે. પરંતુ તેમના લગ્ન જેલમાં જ થશે. તે ઉપરાંત Justin અને Bronwen એ જેલમાં એક ખાસ રૂમમાં જ હનીમૂન પણ માણશે. કારણ કે... આશરે 21 વર્ષ પહેલા બંને જેલમાં મળ્યા હતા.

આ પણ વાંચો: દુનિયાની આ મશહૂર વયક્તિ સ્પર્મ ડોનેટ કરશે, સાથે IVF નો ખર્ચ પણ આપશે

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

×

Live Tv

Trending News

.

×