Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hina Khan કેન્સર સામેની લડાઈ વચ્ચે બની દુલ્હન, લોકોએ કહ્યું માશાલ્લાહ

આ વીડિયોમાં Hina Khan એ દુલ્હન જેવી દેખાઈ રહી છે તો હવે, આ બધુ છોડો અને કહો હું કેવી દેખાઈ રહી છું કોમેન્ટ સેક્શનમાં દરેક તેની સરખામણી પરી સાથે કરી રહ્યા Hina Khan as a gorgeous bride : Hina...
05:11 PM Sep 16, 2024 IST | Aviraj Bagda
Hina Khan stuns as a gorgeous bride on ramp, proves that not even cancer can hold her back, Hina Khan as a gorgeous bride

Hina Khan as a gorgeous bride : Hina Khan ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે. હાલમાં Hina Khan એ બ્રેસ્ટ કેન્સરની સામે લડત આપી રહી છે. જોકે Hina Khan ને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. ત્યારે Hina Khan એ સતત સારવાર હેઠળ હોય છે. કારણ કે... Hina Khan એ પોતાના સ્વાસ્થ્યની દરેક માહિતી તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે. ત્યારે ફરી એકવાર Hina Khan એ સોશિયલ મીડિય પર એક અનોખો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં Hina Khan એ દુલ્હન જેવી દેખાઈ રહી છે

Hina Khan એ તેનો Instagram Account પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં Hina Khan એ દુલ્હન જેવી દેખાઈ રહી છે. Hina Khan એ દુલ્હન અવતારનો આ વીડિયો પોસ્ટ કરીને તેમના ચાહક વર્ગને પૂછ્યું છે કે, તે કેવી દેખાઈ રહી છે. તે ઉપરાંત Hina Khan એ પોસ્ટ કરતા વધુમાં જણાવ્યું છે કે, તેમના પિતા તેમને દરેક પડકાર સામે લડવાની હિંમત અને શક્તિ આપીને ગયા છે. માતા પિતા હંમેશા મને કહેતા હતાં કે, પિતાની બળવાન પુત્રી છો, રડતી પુત્રી ક્યારે ન બનતી. દરેક સમસ્યાઓની શિકાયત નહીં, પરંતુ તેને સ્વીકારીને તેને પાર કરવાની હિંમત રાખજે. પોતાના જીવનને પોતાની રીતે જીવતા શીખો.

આ પણ વાંચો: Relationship:લગ્ન કરવા જઇ રહ્યું છે આ હોલીવુડનું ફેમસ કપલ,આ તારીખે કરશે લગ્ન

તો હવે, આ બધુ છોડો અને કહો હું કેવી દેખાઈ રહી છું

Hina Khan એ આગળ લખતા જણાવે છે કે, જે થશે એની ચિંતા કરવાનું મેં છોડી દીધું છે. બસ એના પર પકડ બનાવી, જે મારા હાથમાં છે. બાકી બધુ અલ્લાહ પર મૂકી દીધું છે. તે તમારો પ્રયાસ જુએ છે, તે તમારી પ્રાર્થના સાંભળે છે. તે તમારા હ્રયની વાત સારી રીતે જાણે છે. જોકે આ સરળ નથી, પરંતુ તેમ છતા મેં મારી જાતને કહ્યું કે, આગળ વધો Hina Khan, ક્યારે પણ વિરામ ના લે જે. તો હવે, આ બધુ છોડો અને કહો હું કેવી દેખાઈ રહી છું.

કોમેન્ટ સેક્શનમાં દરેક તેની સરખામણી પરી સાથે કરી રહ્યા

Hina Khan ના આ દુલ્હન અવતારમાં સ્વર્ગની પરી જેવી દેખાઈ રહી છે. Hina Khan ના દુલ્હને જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. અભિનય ક્ષેત્રે જોડાયેલા તમામ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તે ઉપરાંત Hina Khan ના પોસ્ટ કરેલા વીડિયો અનેક લોકો પોતાના મંતવ્યો પાઠવી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં દરેક તેની સરખામણી પરી સાથે કરી રહ્યા છે.

આ પણ વાંચો: Netflix અને Hotstar પર આ સાઉથ ફિલ્મ જોઈને ચોક્કસ માથુ ભમી જશે

Tags :
Entertainment NewsGujarat FirsthinaHina KhanHina Khan as a gorgeous bridehina khan bridal lookhina khan cancerHina Khan picshina khan ramp walkHina Khan showstooperhina khan videoyeh rishta kya kehlata hai
Next Article