Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Sikandar નું ટીઝર થયું રિલીઝ, ભાઈજાનના ડાયલોગએ લોકોના દિલ જીત્યા

Film Sikandar Teaser Out : Salman નો જબરદસ્ત એક્શન મોડ જોવા મળી રહ્યો
film sikandar નું ટીઝર થયું રિલીઝ  ભાઈજાનના ડાયલોગએ લોકોના દિલ જીત્યા
Advertisement
  • ફિલ્મના Teaser ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
  • Salman નો જબરદસ્ત એક્શન મોડ જોવા મળી રહ્યો
  • Film Sikandar 2025 માં ઈદના અવસર પર રિલીઝ થશે

Film Sikandar Teaser Out : Bollywood ના ભાઈજાન એટલે કે Salman Khan હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે... તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ દ્વારા તેમને મારી નાખવાની ધમકી મળી હતી. તે ઉપરાંત અનેકવાર તેમની પાસે ફોનના માધ્યમથી ખંડણી માગવામાં આવી છે. અને તેમના ઘર પર ગેંગસ્ટર દ્વારા ગોળીબાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે સૌથી વધુ બોલીવૂડમાં ભાઈજાન ચર્ચાનો વિષય બન્યા છે. તે ઉપરાંત વર્ષ 2025 માં તેમની મોસ્ટ અવેટેડ Film Sikandar આવી રહી છે.

ફિલ્મના Teaser ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

સલમાન ખાને તેમના જન્મદિવસ 27 ડિસેમ્બરના રોજ Film Sikandar ના Teaser ને રિલીઝ કરવાની માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી શેર કરી હતી. પરંતુ ગઈકાલે ડૉ. મનમોહન સિંહનું નિધન થયું હોવાને કારણે, તેમણે ફિલ્મ સિંકંદરના Teaser ને રિલીઝ કર્યું ન હતું. તો આજરોજ ભાઈજાને Film Sikandar નું Teaser રિલીઝ કર્યું છે. લોકો આ ફિલ્મના Teaser ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Rockstar પછી Ranbir Kapoor ની આ ફિલ્મ પણ થશે ફરીથી રિલીઝ

Advertisement

Salman નો જબરદસ્ત એક્શન મોડ જોવા મળી રહ્યો

Film Sikandar નું Teaser રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી. સિકંદરના Teaser માં સલમાન ખાનનું એક્શન ધૂઆધાર દેખાઈ રહ્યું છે. ફિલ્મના Teaser ની વાત કરીએ તો આ એક મિનિટ ચાલીસ સેકન્ડના વીડિયોમાં Salman Khan નો જબરદસ્ત એક્શન મોડ જોવા મળી રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો ફિલ્મના Teaser પર લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Film Sikandar 2025 માં ઈદના અવસર પર રિલીઝ થશે

Salman Khan ની આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2025 માં ઈદના અવસર પર રિલીઝ થશે. થોડા સમય પહેલા Salman Khan પણ આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. જોવાનું એ રહે છે કે Salman Khan ની આ ફિલ્મ શું અજાયબી કરે છે. જો આપણે Salman Khan ની વાત કરીએ તો આ દિવસોમાં Salman Khan લોકપ્રિય ટીવી શો બિગ બોસ 18 હોસ્ટ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Manmohan Singh નું પાત્ર અભિવ્યક્તિની રીતે સૌથી મુશ્કેલ મારી કારકિર્દીમાં : Anupam Kher

Tags :
Advertisement

Related News

featured-img
જામનગર

Jamnagar GIDC માં થયો ભયંકર વિસ્ફોટ, 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

featured-img
Top News

Israel-Iran War : ભારતીય દૂતાવાસે ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી , હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા

featured-img
Top News

Israel-Iran conflict : ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો, સંરક્ષણ મંત્રાલય, પરમાણુ સ્થળ અને ગેસ ક્ષેત્રને નિશાન બનાવ્યું

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત

featured-img
Top News

PM Modi : પીએમ મોદી સાયપ્રસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ નિકોસે એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી કર્યુ સ્વાગત

Trending News

.

×